rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીને સૌથી મોટો રાજનીતિક આંચકો... પણ તેઓ ક્યારેય સબક નહી લે..

મોદી
દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ભારે બહુમતથી થયેલ જીત.. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિચારવા પર મજબૂર કરે છે. પણ શાહ અને મોદીના કામ કરવાની જે સ્શૈલી છે તેનાથી નથી લાગતુ કે તેઓ આ ચૂંટ્ણીમાં કોઈ સબક લેશે. 
 
જો કે આ ચૂંટણીથી દેશના અન્ય ભાગોમાં અન્ય પાર્ટીઓને એક આશાની કિરણ દેખાય રહી છે. પણ આ નવા પ્રકારની રાજનીતિની ગેરહાજરીમાં ત્યા પણ આવો ચમત્કાર થશે એ કહેવુ મુશ્કેલ છે. 
 
જેવુ કે કહેવત છે કે નરેન્દ્ર મોદી જે ઈચ્છતાહતા.. તેને વિશે તેમણે સાવધ રહેવુ જોઈતુ હતુ. દિલ્હી વિધાનસભા ચૂંટ્ણીના જે પ્રચાર અભિયાન દરમિયાન તેમણે કહી દીધુ હતુ. 'જે દેશનો મુડ છે.. એ જ દિલ્હીનો મુડ છે." 
 
હવે જ્યારે દિલ્હીએ આમ આદમી પાર્ટીને 70માંથી 67 સીટો અને 54 ટકા વોટ આપી દીધા છે.. પ્રધાનમંત્રી ચોક્કસ રૂપે વિચારી રહ્યા હશે કે દેશના બીજા ભાગમાં બની રહેલ મુડ માટે તેનુ શુ મહત્વ છે. ભારતીય જનતા પાર્ટીની આ જોરદાર હારના રાષ્ટ્રીય પરિણામ પર વિચાર કરવા માટે અમે જ્યારે દિલ્હીની બહાર જુએ છે.. બે પ્રશ્ન ઉઠે છે. એક ભાજપા માટે અને બીજા વિપક્ષ માટે. શુ મોદી સંઘ પર લગામ લગાવશે ? 
 
પહેલો પ્રશ્ન એ છે કે શુ મોદી અને ભારતીય જનતા પાર્ટી દિલ્હીના પરિણામો પરથી કશુ સીખશે અને સંઘ પરિવારની વિભાજનકારી રાજનીતિ પર લગામ લગાવશે ? 
 
શુ પ્રધાનમંત્રીને આ અહેસાસ થશે કે તેઓ ફક્ત જાહેરાતોના બળ પર મતદાતોને લોભી નથી શકતા ? 
 
અને જો અત્યારે નહી તો તેમને રોજગાર.. વિકાસ.. સફાઈ અને માળખાગત સુવિદ્યાઓ જેવી કે ચૂંટણી પહેલા વાયદા પર કામ કરવુ જરૂરી રહેશે  ?
 
કોઈપણ રાષ્ટ્રીય નેતૃત્વ દિલ્હી ચૂંટણીના પરિણામોને આ રૂપમાં જોવાશે કે આ ઉભરાય રહેલ રાષ્ટ્રીય મુડન્નુ એક નાનકડુ અને સાધારણ પ્રતિબિંબ છે અને પછી પોતાના કામકાજમાં મોટો ફેરફાર લાવશે. પણ મને લાગે છે કે મોદી અને અમિત શાહ તર્કસંગત નિર્ણય લેશે. 
 
આપણે  આ પહેલાથી જ જોઈ રહ્યા છે કે રાષ્ટ્રીય સરકાર અને તેની નીતિયોના બચાવની કોશિશો થઈ રહી છે. 
 
દિલ્હી જેવુ ફરી થવુ સહેલુ પણ નથી... કોઈપણ પ્રકારના બદલાવના અભાવમાં આ વાતનો ખતરો છે કે ભાજપાની નકારાત્મક અને સંકીર્ણ ભાવનાઓ વધી શકે છે.  જ્યા સુધી વિપક્ષની વાત છે દરેક મનમાં એક જ વાત હશે કે મોદી લહેરને રોકવામાં આમ આદમી પાર્ટીને તેઓ કેવી રીતે દોહરાવી શકે છે. 
 
તેનો નાનો જવાબ તો એ હશે કે આવુ કરવુ ખૂબ સરળ નથી. વર્ષ 2014ના સામાન્ય ચૂંટણી અને ત્યારબાદ અત્યાર સુધી થયેલ તમામ મોટા રાજ્યો.. મતલબ..... હરિયાણા... મહારાષ્ટ્ર. ઝારખંડ અને જમ્મુ અને કાશ્મીર અને દિલ્હીના ચૂંટણી પરિણામોથી સ્પષ્ટ છે કે આ લહેરના પ્રભાવને  કાયમ રાખવા  માટે બે શરત જરૂરી છે. 
 
મોટી ફેક્ટની ખામીયો જાહેર 
 
પહેલી વાત.. સત્તાધારી દળનો ભ્રષ્ટાચાર.. ખરાબ પ્રશાસન અને સરકાર વિરોધી ભાવનાઓ હોવી.
 
બીજી વાત.. ભારતીય જનતા પાર્ટીનો  મજબૂત વિકલ્પ ન હોવો. 
 
વર્ષ 2014માં યુપીએ પોતાની સાખ ગુમાવી ચુકી હતી અને ભાજપાનો કોઈ અસલી રાષ્ટ્રીય વિકલ્પ નહોતો. 
 
હરિયાણામાં પણ એ જ થયુ .. જ્યા મોદી લહેર હુંડા સરકાને વહાવી  ગઈ. 
 
પણ મહારાષ્ટ્રમાં શિવ સેનાને કારણે મોદી કારકની સીમાઓ જાહેર થઈ ગઈ અને ઝારખંડમાં પણ જીત મેળવવા માટે ભાજપાને ઓલ ઝારખંડ સ્ટુડેંટ્સ યુનિયનની મદદની જરૂર પડી. 
 
દિલ્હીમાં રોકાય ગઈ મોદીની ગાડી 
 
દિલ્હીમાં નકારાત્મકતાની આપ પર અસર ન થઈ અને તે દરેક એ વ્યક્તિની સ્વાભાવિક પસંદ બની ગઈ જે ભાજપાથી નાખુશ હતા. એ જ કારણ છે  મોદીનો વિજયરથ અહી આવીને રોકાય ગયો. 
 
શુ બિહારમાં આવીજ સ્થિતિઓ બની શકે છે ? કદાચ હા.. જો જનતા દળ યુનાઈટેડ અને રાષ્ટ્રીય જનતા દળ એક થઈને વધુ મજબૂત બની રહે અને ભૂતકાળના ખરાબ શાસનના રેકોર્ડને દુર કરે. પણ પશ્ચિમ બંગાળમાં તૃણમૂળ અને વામ દળોના સ્થાન પર એ જ ત્રીજા વિકલ્પની ભૂમિકામાં ખુદને જોઈ રહી છે., જે દિલ્હીમાં 'આપ' એ ભજવી શક્ય છે કે તે સફળ રહે. 
 
નવા પ્રકારની રાજનીતિ.. - આમ આદમી પાર્ટીની જીત બીજા સ્થાનો પર ભાજપા વગરના દળોને એકત્ર કરી દીધા છે. જમ્મુ અને કાશ્મીરમાં હવે પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી ભારતીય જનતા પાર્ટીથી વધુ ભાવ તોલ કરી શકે ક હ્હે. જો કે સૌથી જરૂરી વાત એ છે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની હાર રાજનીતિક દળો વચ્ચે કોઈ રણનીતિક એકજૂટતાને કારણે નથી થઈ.. આ નવા પ્રકારની રાજનીતિના જન્મવાનું પરિણામ છે. 
 
રાષ્ટ્રીય સ્તર પર મોદીના પ્રભુત્વ દબાવમાં ત્યારે આવી શકે છે જ્યારે બીજા સ્થાનો પર પણ આ પ્રકારની નવા પ્રકારની રાજનીતિ પોતાની પકડ મજબૂત બનાવે. તે ભલે આપના નેતૃત્વમાં હોય કે પછી એ પ્રકારના કોઈ બીજાની આગેવાનીમા... 
 

Share this Story:

Follow Webdunia gujarati