rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુ ભારતના દરેક રાજ્યનો વિકાસ કરવા માંગુ છુ ભલે ત્યા કોઈપણ દળની સરકાર હોય - મોદી

ગ્લોબર મિટમાં મોદી (લાઈવ)
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરૂવારે મધ્યપ્રદેશ ગ્લોબલ ઈંવ્વેસ્ટર્સ સમિટના ઔપચારિક ઉદ્દઘાટન કર્યુ. આજે સમિટના બીજો દિવસ છે. સમિટ પહેલા દિવસે નાના અને મધ્યમ ઉદ્યોગોનુ નમ રહ્યુ સમિટની થોડી માહિતી 

પીએમે કહ્યુ

- શિવરાજ સિંહે કહ્યુ કે ઓકે સર હુ તમને છોડવા નહી આવુ પણ હુ તમને ગાડી સુધી છોડવા તો જરૂર આવીશ. તમને એરપોર્ટ પર વસુંધરા રાજે છોડવા જરૂર આવશે. 
- હુ ક્ષમા માંગુ છુ કે હુ વચ્ચેથી જઈ રહ્યો છુ તેમના સ્વભાવને પણ જાણુ છુ. પ્રોટોકોલ કહે કે તેઓ મને છોડવા આવે.  પણ દેશની ભલાઈ માટે તેઓ મને છોડવા નહી આવે. તમે ચિંતા ન કરશો પીએમ પરત નહી આવે. 
- ભારતના કોઈ પણ રાજ્યની ભૂમિને કોઈ દળ સાથે ન જોડો. મારે દેશને આગળ લઈ જવાનો છે. એ કોઈપણ દળનુ રાજ્ય હોય દરેક રાજ્યનો વિકાસ કરવાનો છો  હુ સમગ્ર દેશનો વિકાસ કરવા માંગુ છુ. 
- જો તમે આગળ વધવા માંગો છો તો કેન્દ્ર રાજ્યોની સાથે ખભાથી ખભા મેળવીને કામ કરવુ જોઈએ પછી ભલે એ રાજ્ય કોઈપણ દળનુ કેમ ન હોય 
- દરેક રાજ્ય પોતાનુ એક ગ્લોબલ ટેલેંટ પુલ બનાવે 
- આખી દુનિયામાં બેસેલ ભારતીય દેશ માટે કશુ ન કશુ કરવા માંગે છે 
- દુનિયાભરમાં ફેલાયેલા ભારતના ટેંલેંટ દેશ માટે કામ આવે. આ દિશામાં આપણે કામ કરવાની જરૂર છે 
- મોદીએ સ્કિલ ડેવલોપમેંટ પર જોર આપ્યુ. તેમણે કહ્યુ કે આનાથી લોકોને રોજગાર શોધવા બહાર નહી જવુ પડે. મોદીએ કહ્યુ કે આજે કેટલા રોડ અકસ્માત થાય છે. શુ કાર બનાવનાર કંપનીઓ ડ્રાઈવરો માટે એક સારી સ્કિલ ડેવલોપમેંટ કંપની નથી ખોલી શકતી. જેનાથી લોકોને સારી સ્કિલવાળા ડ્રાઈવરો મળી જશે. હજારો યુવાનો જે નોકરીની શોધમાં છે તેમને એક સારી નોકરી મળી જશે. 
- મધ્યપ્રદેશએ જન ધન યોજનાને પોતાનુ બનાવી લીધુ. મપ્રમાં 36 લાખ બેંક ખાતા ખુલ્યા 
- હુ મધ્યપ્રદેશના કામોને ઝીણવટાઈ જોઉ છુ 
- ચૂંટણી જીત્યા બાદ મધ્યપ્રદેશ પહેલીવાર આવ્યો છુ. 
- મને વિશ્વાસ છે કે મધ્યપ્રદેશ ભારતના ઈકોનોમીકનો એક મજબૂત રાજ્ય બની જશે 
- હુ મધ્યપ્રદેશનામાં આવેલ તમામ ઉદ્યોગપતિઓનુ સ્વાગત કરુ છુ 
 
- મધ્યપ્રદેશએ જન ધન યોજનાને પોતાનુ બનાવી લીધુ. મપ્રમાં 36 લાખ બેંક ખાતા ખુલ્યા 
- હુ મધ્યપ્રદેશના કામોને ઝીણવટાઈ જોઉ છુ 
- ચૂંટણી જીત્યા બાદ મધ્યપ્રદેશ પહેલીવાર આવ્યો છુ. 
 - આપણા એગ્રીકલ્ચર સેક્ટરને પણ આગળ વધારવાની જરૂર 
- સોયાબીનમાં મધ્યપ્રદેશનુ નમ 
- માલવાના ઘઉ જેટલા મીઠા છે એટલા હિન્દુસ્તાનમાં ક્યાય નથી 
- આપણે નાના નાના ઉદ્યોગોની જાળ બિછાવવી પડશે 
- જનસંખ્યાની દ્રષ્ટિથી આ દુનિયાના મોટા મોટા દેશોથી પણ મોટા છે 
- મધ્યપ્રદેશમા રોકાણ કરવાની તક ઉદ્યોગપતિઓએ ગુમામવી  ન જોઈએ 
-અહી રોકાણ કરવાથી અહીના લોકોની ક્રય શક્તિ વધશે. તેમાથી તમને જ ફાયદો છે 
- ભારત વિકાસ નહી કરે તો પરચેસિંગ પાવર નહી વધે 
- રોજગાર સૃજન પ્રાથમિકતા છે. 
- કેન્દ્રને પણ મધ્યપ્રદેશના નગારા વગાડવા જોઈએ 
- શિવરાજ અને મધ્યપ્રદેશને બતાવ્યુ કે બીમાર રાજ્ય પણ વિકાસ કરી શકે છે 
- નેતૃટ્વ નીતિ અને નીયત સારી હોય તો બીમાર રાજ્ય પણ વિકાસ કરી શકે છે 
- કેન્દ્ર અને રાજ્ય બંને સાથે જ હોય તો એક અને એક 11 થઈ જાય છે 
-મારી સાથે સીએમ પણ કામ કરે
- કેન્દ્ર અને રાજ્ય એકબીજાના પુરક બંનેમાં છત્તીસનો આંકડો ન હોવો જોઈએ. 
- મને જ નહી શિવરાજને પણ આ તકલીફનો અંદાજ છે 
- જો સહયોગ ન હોત્ય તો કેટલી તકલીફ થાય છે તેનો મને અંદાજ છે 
- રાજુઓની પિલરથી જ દેશ મજબૂત બને છે 
- બ હારતને આગળ વધારવો છે તો રાજ્યોને આગળ વધારવા પડશે 
- જે રાજ્યોની તાકતને સમજે છે તે જ દેશ તાકતવર બની શકે છે 

Share this Story:

Follow Webdunia gujarati