Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી માટે આશાઓને પુર્ણ કરવાનુ વર્ષ 2015

મોદી
ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની સરકાર માટે દસ વર્ષનું માળખુ તૈયાર કર્યુ  છે. તેમના મુજબ ત્યારબાદ તેમના કામકાજનુ મૂલ્યાંકન કરવુ જોઈએ. પણ સામાન્ય મતદાતા તેમના કાર્યકાળના દરમિયાન સતત તેમના કામની પડતાલ કરતી રહેશે. 
 
આ સ્મયે મોદીએ જનતાનો વિશ્વાસ જીતવાનો છે અને તેને કાયમ રાખવા માટે તેમને આર્થિક. રાજનીતિક મોરચા પર 'અચ્છે દિન'  લાવવા માટે નવા વર્ષમાં કોઈ પગલા ઉઠાવવા પડશે. 
 
આજના સમયમાં લોકોને  તત્કાલ અને નક્કી સમય પર ફાયદા જોઈતા હોય છે. નરેન્દ્ર મોદી પણ પોતે આ જ ઈચ્છે છે. 
 
આજકાલ કોઈ રાજનેના મહત્વના એક નાનકડા સમય દરમિયાનના કામકાજના આધાર પર તેને આંકવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. અને આ સમય વધુમાં વધુ પાંચ વર્ષનો હોય છે. મતલબ એક સામાન્ય ચૂંટણીથી બીજી સામાન્ય ચૂંટણી દરમિયાનનો સમય. 
 
આ ચાહત પાછળ કદાચ એક મોટુ કારણ એ પણ છે કે 2014ના ચૂંટ્ણી જે એક મોટો રાજનીતિક ફેરફાર લઈને આવી હતી. તેમા  'અચ્છે દિન'નુ વચન આપવામાં આવ્યુ હતુ. 
 
 
બની શકે છે કે આ નારો કોઈ સારા કોપી રાઈટૅરના મગજની ઉપજ હોય પણ મોદી ઈચ્છે કે ન ઈચ્છે તેમને સતત આ વાતને લઈને પારખવામાં આવશે કે તેઓ મતદાતાઓના ચેહરા પર ખુશી લાવી શકે છે કે નહી. મતદાતોની વિચાર સંપૂર્ણ રીતે અતાર્કિક નથી. 2014નો બીજો ભાગ પુર્ણ રીતે આવા વ્યક્તિને સમજવામાં આપવામાં આવ્યો જે રાષ્ટ્રપતિ પ્રણાલીની જેમ ચૂંટણીમાં જીતીને આવ્યા હતા. 
 
નરેન્દ્ર મોદી સમર્થક 
 
મોદી માટે 2014 એવુ વર્ષ હતુ જેમા તેમને પહેલા ઉમેદવાર અને પછી પ્રધાનમંત્રીના રૂપમાં ખુદના વિશે સમજાવવુ પડ્યુ.  
 
અપવાદોને છોડી દે તો ભારતીય જનતાએ પોતાના પ્રધાનમંત્રીની એક છવિ બનાવી લીધી છે અને તેના અનુરૂપ આશાઓ કરી રહ્યા છે. 
 
સ્ટોક માર્કેટ ક્યારેય પણ સામાન્ય ભાવનાઓને યોગ્ય ઢંગથી પરિલક્ષિત નથી કરતો. અને ઓછામાં ઓછા આવા દેશમાં તો નથી. જ્યા આર્થિક અસમાનતાઓ મોટાભાગે ખૂબ વધુ હોય છે. 
 
જો કે મે 2014ના ચૂંટણી પરિણામોના જે ઉલ્લાસ અને આશાવાદની સાથે સ્વાગત કરવામાં આવ્યુ તેને મોદી પાસે મોટી આશાઓ લગાવી દીધી છે.  
 
મોટી સંખ્યામાં લોકોએ પોતાના પૈસા આ આશામાં બરબાદ કરી દીધા છે કે રાજનીતિક ફેરફાર  'અચ્છે દિન' લઈને આવશે અને 2015 વચન પુર્ણ કરવાના રૂપમાં તોલાશે.  
 
સીધા શબ્દોમાં કહીએ તો બધો જોર આર્થિક પ્રબંધન પર જ રહેવાની આશા છે. મોદી આશાઓ ઉલ્લેખનીય રૂપે વધારી દીધી છે અને તેમને ભારતની ક્ષમતાઓમાં દુનિયાની રૂચિ ફરી જીવિત કરી દીધી છે. 
 
પડકારો - વર્ષ 2015માં તેમને ભારતની ક્ષમતાઓને હકીકતમાં બદલવા માટે ત્રણ મહત્વપુર્ણ પગલા ઉઠાવવા પડશે.  
 
પહેલી વાત તેમને ભારતમાં વેપારને સરળ બનાવવા માટે અનેક પગલા ઉઠાવવા પડશે. 
 
અનેક રોકાણ ભારતમાં આવવા તૈયાર છે પણ આ માટે કેટલાક પગલા ઉઠાવવાની રાહ જોવય રહી છે. જેવા કે વસ્તુ અને સેવા કરને સંપૂર્ણ રીતે લાગુ કરવા જેનાથી આખા દેશમાં એક જેવો બજાર રહે. નિર્માન ઉદ્યોગની અડચ્ણો બનેલ ભૂમિ અધિગ્રહણ જેવા સમજવાદી કાયદાઓને હટાવવ અને એક અનુમાન યોગ્ય અને સ્થાઈ ટેક્સનુ માળખુ જે 2015ના બજેટનુ સૌથી મુખ્ય બિન્દુ હોઈ શકે છે.  
 
બીજી વાત મનમોહન સિંહની યુપીએ સરકારના બીજા કાર્યકાળના પાંચ વર્ષના બરબાદ થવાથી ખીજાયેલા લોકોની નારાજગી દૂર કરવા માટે સરકારે આ સુનિશ્ચિત કરવુ પડશે કે ખાનગી ક્ષેત્રે પોતાન કહ્યા મુજબ કામ કરે અને પોતાનુ રોકણ વધારે.  
 
મેક ઈન ઈંડિયા - ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમા મોદીને ત્યારે ઘણો ફાયદો થયો હતો જ્યારે વર્ષ 2008મં ટાટા મોર્ટર્સ પોતાની નેનો પ્લાંટને પશ્ચિમ બંગાળથી ગુજરાત લઈ ગઈ હતી. 
આ એકમાત્ર પગલાથી વિકાસનુ ગુજરાત મોડલ ભારતના નકશા પર આવી ગયુ. મેક ઈન ઈંડિયાની કોશિશનએ સફળ કરવા માટે આવુ જ મોટુ પગલુ લેવુ જોઈએ. 

Share this Story:

Follow Webdunia gujarati