આ વાણી મુજબ સંન્યાસ લેવા માટે ઘર-બાર છોડીને ઈશ્વરની શોધમાં નીકળી જવુ એ યોગ્ય નથી. ઈશ્વર તો બઘેજ વસેલા છે અને તેમની પ્રાપ્તિ ઘરમાં રહીને તથા કર્મ કરીને જ મેળવી શકાય છે.