Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Navratri Day 1 Shailputri - પ્રથમ દિવસ માતા શૈલપુત્રીના બીજ મંત્ર અને અર્થ

Navratri Day 1 Shailputri - પ્રથમ દિવસ માતા શૈલપુત્રીના બીજ મંત્ર અને અર્થ
, શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (13:13 IST)
યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રીરૃપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
 
ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।
 
Shailputri matra 
વન્દે વાગ્છિતલાભાય ચન્દ્રાર્ધ કૃત શેખરામ્ ।
વૃષારૂઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
 
 ચરાચરેશ્વરી ત્વં હિ, મહામોહ વિનાશિની ભુકિત, મુકિત દાયિની,શૈલપુત્રીં પ્રણમામ્યહમ્।।
 
મંત્ર જાપ કરવાના નિયમો
સ્નાન કર્યા પછી આસન પર બેસીને માની મૂર્તિ કે તસવીરની સામે ઘીનો દીવો કરીને આ મંત્રની 5, 11 કે 21 વખત માળા કરીને જાપ કરવો જોઈએ. મંત્ર જાપ પછી માતાજીને તમારી તમારા પર કૃપા દૃષ્ટિ બનાવી રાખવા અને મનોકામના પૂર્ણ કરવા માટે વિનંતી કરો.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dussehra 2023 Date: દશેરા ક્યારે છે? જાણો રાવણ દહનનુ મહત્વ