Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tiger Zinda Hai Movie Review: ટાઈગરની જોરદાર ગર્જના

Tiger Zinda Hai Movie Review:  ટાઈગરની જોરદાર ગર્જના
, શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (16:03 IST)
કોણ કહે છે કે ટાઈગરનુ અસ્તિત્વ સંકટમાં છે.  ટાઈગર સંપૂર્ણ રીતે તંદુરસ્ત અને પોતાનુ અસ્તિત્વ બચાવી રાખવામાં સક્ષમ છે.  તેને શિકાર કરતા આવડે છે. ખુદને બચાવતા આવડે છે અને બીજાને ઠેકાણે લગાવતા પણ . આ સાથે જ ટાઈગર ( સલમાન ખાન) પરત આવ્યો છે. ટાઈગર પહેલાથી વધુ ખતરનાક થઈ ગયો છે. હવે તે પોતાના પ્રેમ માટે નહી દેશ માટે જંગ લડી રહ્યો છે. હવે તેનુ દુશ્મન કોઈ એજંસી નથી પણ એક આતંકી સંગઠન છે. આ વખતે પણ તેની તાકત જોયા મતલબ કેટરીના કેફ છે. ટાઈગર જિંદા હૈ મા દરેક એ મસાલો છે જે ટ્યુબલાઈટમાં નહોતો. ટાઈગર જિંદા હૈ સલમાન ખાનની અત્યાર સુધીની સૌથી જન્નાટેદાર એક્શન ફિલ્મ છે. તેમા સલમાન હોલીવુડ સુપરસ્ટાર આર્નોલ્ડ શ્વાર્જેનેગર અને સિલ્વેસ્ટર સ્ટેલોનનુ કોમ્બિનેશન છે. મતલબ ટર્મિનેટૅર અને રૈમ્બો એવામાં રોમાંચ અને એક્શનનુ તોફાન હોય એ દેખીતુ છે. આ રીતે સલમાન ખાન ફેંસ માટે મસટ વૉચ મૂવી બની જાય છે. 
webdunia
ટાઈગર જિંદા હૈ ની સ્ટોરી ત્યાથી શરૂ થાય ચ હે જ્યા એક થા ટાઈગર ખતમ થઈ હતી.  રૉ ને ટાઈગરની શોધ છે કારણ કે પરિસ્થિતિ ફરીથી એવી બની ચુકી છે કે ફક્ત ટાઈગર તેનો સામનો કરી શકે છે. ઈરાકમાં ભારતીય નર્સ ફસાય ગઈ છે અને તેને ત્યાથી કાઢવાની છે પછી શિકાર તો સબ કરતે હૈ લેકિન ટાઈગર સે બેહતર શિકાર કોઈ નહી કરતા. ટાઈગર શિકારી આતંકવાદીઓને પણ આ વાત સારી રીતે સમજાવી દે છે.  ફિલ્મમાં હોલીવુડ સ્ટાઈલ એક્શન છે અને ટાઈગર એ હદ સુધી ગુજરી ગયો છે જે તેને પહેલા ક્યારેય નથી જોઈ. અલી અબ્બાસ સ્ટોરી પોઈંટને સારી રીતે ચલાવે છે અને દરેક થ્રેડને જોડે છે. પણ ધ્યાન રાખજો વધુ મગજ પર જોર ન આપશો 
webdunia
સલમાન ખાને એક્શન સીન જોરદાર રીતે તૈયાર કર્યો છે અને તેમા કોઈ બે મત નથી કે એ ટાઈગરની ગર્જના લાંબા સમય સુધી સાંભળવા મળે.  બેશક સલમાન ખાનનો ફેંસ અનેકવાર સ્ટોન ફેંસ થઈ જાય છે.  પણ સલમાન તો સલમાન જ છે. ટાઈગર જિંદા હિ તેમન ફેંસ માટે જોરદાર ટ્રીટ છે અને 2017ની વિદાય માટે પરફેક્ટ. કેટરીના કેફે પણ સલમાન ખાનનો સારો સાથ આપ્યો છે.  પણ જો કોઈ ફિલ્મમાં સલમાન ખાન હોય તો તેમા કોઈ બીજી વસ્તુની જરૂર રહી જ ક્યા જાય છે. ટાઈગરમાં સલમાન અને ફક્ત સલમાન જ છે. 
webdunia
ટાઈગર જિંદા હૈ.. બિગ બજેટની ફિલ્મ છે. એવુ કહેવાય છે કે ફિલ્મનુ બજેટ લગભગ 150 કરોડ રૂનુ છે અને તેમા સલમાન ખાનની ફીનો સમાવેશ નથી. આ રીતે ફિલ્મ ખૂબ મોટા બજેટની છે. ટાઈગરને તેને સફળ બનાવવા માટે બોક્સ ઓફિસ પર પોતાની ગર્જના કાયમ રાખવી પડશે.  નહી તો ફિલ્મનુ પ્રોફિટ માર્જીન ખૂબ વધુ નહી રહે.  ફિલ્મના એક્શન અને આઉટડોર શૂટિંગ તેના મોટા બજેટનુ કારણ માનવામાં આવી શકે છે. કારણ કે એક્શન હોલીવુડના સ્તરનું છે અને પછી ફિલ્મનું શૂટિંગને પણ અનેક દેશોમાં અંજામ આપવામાં આવ્યુ છે. ફિલ્મમાં સલમાન ખાનના ફેંસ માટે દરેક મસાલો છે. પણ ફિલ્મને દિલથી જોવાની જરૂર છે દિમાગથી નહી. 
webdunia
રેટિંગ 4 સ્ટાર 
ડાયરેક્ટર - અલી અબ્બાસ જફર 
કલાકાર - સલમાન ખાન, કેટરીના કેફ અને ગિરીશ કર્નાડ 
रेटिंगः 4 स्टार

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આ છે ટીવીની એ "સંસ્કારી વહુ" જેમણે પોતાના હૉટ અંદાજથી સોશિયલ મીડિયા પર આગ લગાવી