Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ડિયર જિંદગીનો રિવ્યૂ: જિંદગીની જંગ છે ડિયર જીંદગી

ડિયર જિંદગીનો રિવ્યૂ: જિંદગીની જંગ છે ડિયર જીંદગી
, શુક્રવાર, 25 નવેમ્બર 2016 (15:13 IST)
ફિલ્મ ડિયર જિંદગી 
રેટિંગ - *** 
કલાકાર- શાહરૂખ ખાન , આલિયા ભટ્ટ 
નિર્દેશક- ગૌરી શિંદે 
 
અમે ક્યારે-કયારે સફળતા મેળવા માતે સરળ રાસ્તાની જગ્યા મુશ્કેલ રાસ્તાનો ચયન કરીએ છે . પણ જરૂરી નહી કે દરેક વાર મુશ્કેલ રાસ્તા જ તમને મંજિલ સુધી લઈ જાય. ક્યારે-કયારે સરળ રસ્તા પણ અમે મંજિલ સુધી પહોંચાડે છે. 
webdunia
ફિલ્મમાં મગજના ડાક્ટર બન્યા શાહરૂખ ખાન તેમના કૂલ અંદાજમાં જ્યારે આ વાત ગૂંચાઈ ત્યારે આલિયાને સમજાતા છે તો ફિલ્મની થીમ સાફ થવા લાગે છે. 
 
ગૌરી શિંદેની પાછલી ફિલ્મ હતી ઈંગ્લિશ વિંગલિશ જેમાં અંગ્રેજીથી જૂઝાતી એક મહિલાની કહાની હતી જે આખરેમાં તે ભાષાને શીખીને એક નવી ઓળખ હાસેલ કરે છે અહીં પણ ગૌરી આજના યુવાઓની સમસ્યા પર વાત કરે છે. જેને એ યુવા સિનેમેટ્રોગ્રાફર કાયરાની ભૂમિકા ભજે છે. 
webdunia
ફિલ્મના પહેલા ભાગમાં પરેશાન , અધીર અને ગૂંચાયેલી ભ્હોમિકામાં કાયરા (આલિયા)ને જોઈ તમે ગુસ્સા થઈ શકો છો. 
 
તમે જજ કરી શકો છો તેને બદતમીજ કે બદદિમાગ જણાવી શકો છો. પણ જ્યારે ફિલ્મના બીજા હાફમાં તમે ડાક્ટર જહાંગીર ખાન(શાહરૂખ) ખાન સાથે તેમની પરેશાનીનો કારણ સમજો છો તો તમને લાગશે કે અમે કેટલી જલ્દી કોઈને જાણ્યા વગર રાય બનાવી લે છે. 
 
ગૌરી શિંદી શાહરૂખની ભૂમિકાના માધ્યમથી ફિલ્મમાં જગ્યા-જગ્યા નાના-નાના સંદેશ આપે છે જે જિંદગીને પ્રેમ અને સરળ બનાવે છે  ફિલ્મની સ્ટોરીના વિશે કઈ પણ કહેવું ફિલ્મઓ સસ્પેંસ ખરાબ કરશે પણ હા આ ફિલ્મને જોતા તમને એક વાર તારે જમીન પર જરૂર યાદ આવશે. 
 
ફિલ્મ પર નિર્દેશનની સારી પકડ છે અને ઘણા દ્ર્શ્ય લાંબા થયા પછી પણ જરૂરી લાગે છે. શાહરૂખ બહુ જ સારા લાગ્યા છે અને તેને મંઝેલું અભિનય કર્યું છે કારણકે તે તેમની ઉમ્ર પ્લે કરી રહ્યા છે . આલિયા ક્યાં પણ ઓવરએક્ટિંગની શિકાર થઈ જાય છે પણ એ એક એવી છોકરીની ભૂમિકામાં ગૂંચાઈલી છે . થોડી વાર પછી તમને લાગશે કે અબિનય ઠીક જ હતું. સારી વાત આ છે કે એક્સપ્રેશન આપવાની કોશિશ તો કરે છે. 
 
ફિલ્મને ત્રણ સ્ટાર આપ્યા છે એક શાહરૂખ માટે એક ગૌરી શિંદેની કમાલની સ્ટોરી માટે કારણકે બૉલીવુડમાં એવી સાર્થક ફિલ્મો ઓછા લોકો બનાવે છે . ત્રીજો આખરે સ્ટરા ફિલ્મમાં નાના-નાના કેમિયો પ્લે કરતા હીરોજ માટે જે દરેક વાર આવે છે અને  ફિલ્મને એક ફ્રેશ લુક આપી જાય છે હા ફિલ્મમાં એક પાકિસ્તાની કલાકાર પણ છે અને આથી ફિલ્મના પહેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- ડીજીટલ ઈંડિયા