Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Film Review - પ્રેમ રતન ધન પાયો

Film Review - પ્રેમ રતન ધન પાયો
, શુક્રવાર, 13 નવેમ્બર 2015 (15:20 IST)
આ ફિલ્મના આટલું લાંબા નામને નાનું કરીને માત્ર પ્રેમ રતન ધન પણ કરી શકાતું હતું. એ એના માટે કે જ્યારે સલમાન ખાન સ્ક્રીન પર હોય અને એના ભૂમિકાના નામ પ્રેમ હો તો કઈક કહેવાની જરૂર નથી. 
 
એના આ ભૂમિકાતો ઘણા કારણોથી પ્રસિદ્ધ છે. પ્રેમ ફીલગુડ છે એમાં નેકી અને સારા ગુણો છે. આ બજરંગીના સગા લાગે છે જે નામ બદલીને દર્શકો વચ્ચે આવ્યા છે. 
ફિલ્મની કહાની શરૂ થાય છે મથુરા વૃદાંવનના રહેતા પ્રેમ દિલવાલે(સલમાન ખાન)ની પ્રેમલીલાથી. આ પ્રેમલીલા , પ્રેમના સ્ટાઈલની રામલીલા છે જે ઓછા સંસાધનોમાં પણ રામ ભરોસા ચાલી રહી છે. અહીં મસ્તાનોની નો એંટ્રી છે. પ્રેમ એને બહાર કરી નાખે છે. પ્રેમલીલાથી થતી કમાણીને એ એક ઉપહાર નામક સંસ્થાને ભેંટ કરે છે. જેની કાર્યકર્તા રાજકુમારી મેથિલી છે(સોનમ કપૂર) મેથિલીની પ્રીતમપુરના યુવરાજ વિજય સલમાન ખાન સાથે રાજતિલક લગ્ન થવા છે. રાહતિલક સમારોહમાં ભાગ લેવા મેથિલીને પ્રીતમપુર આવું છે આ વાત જ્યારે પ્રેમને ખબર થાય છે તો એ એમના બાળપણના મિત્ર કન્હૈયા(દીપક ડોબરિયાલ) સથે પ્રીતમપુરે જવાના પ્રોગ્રામ બનાવે છે. 
 
આ વચ્ચે વિજય પર જાનલેવા હુમલો થાય છે આ મૌતના દ્વારે છે. ત્યારે રાજમહલના સુરક્ષા પ્રમુખ સંજય (દીપરાજ રાણા)ની નજર પ્રેમ પર પડે છે . પ્રેમ અને વિજયને હમશક્લ છે એ પ્રેમને એક ગુપ્ત સ્થાન પર લઈ જાય છે. 
 
સંજય આ વાત દીવાન(અનુપમ ખેર)ને જણાવે છે દીવાન યુવરાજ વિજયની જાનના હવાલો આપી પ્રેમને થોડા દિવસો માટે યુવરાજ બનવા માટે મનાવી છે. આ બધી સાજિસ વિજયના સગો ભાઈ અજય(નીલ નિતિન મુકેશ)ની છે. 
 
અહીં  , પ્રીતમપુર આવીને પ્રેમ , વિજય બનીને મેથિલીથી મળે છે અને એને મનમાં જ પ્રેમ કરવા લાગે છે. એને રાજમહલ વિશે ઘણી વાતો ખબર થાય છે. આ પણ કે અહીં બે ભાઈઓ સિવાય ચંદ્રિકા(સ્વરા ભાસ્કર ) અને રાધિકા( આશિકા ભાટિયા) નામની બે બહેનો છે જેને વર્ષોથી રાજમજલથી દૂર રાખ્યા છે . મહલથી એમની દૂરીનો કારણ જ્યારે એને ખબર થાય છે તો એ એને પરત લાવવાની કસમ ખાય છે આહીં મેથિલી એના નજીક આવવા લાગે છે. ત્યારે એવું કઈક થાય છે જેથી બધા હલી જાય છે. 
 
આ કહાનીમાં કેટલા લોકો છે ખબર પડી ગઈઆ ફિલ્મને રાજશ્રી પ્રોડક્શન અને સૂરજ બડજાત્યાએ નિર્દેશકીય અને આદર્શવાદી બનાવે છે. 
 
કલાકાર- સલમાન ખાન , સોનમ કપૂર ,  અનુપમ ખેર ,  સ્વરા ભાસ્કર ,  દીપક ડોબરિવાલ , નીલ નિતિન મુકેશ દીપરાજ , આશિકા , બહટિયા સુહાસિની મુલે ,  સંજય મિશ્રા 
નિર્દેશક- કહાની પટકથા ,  સૂરજ બડજાત્યા
નિર્માતા- અજિત કુમાર બડજાત્યા , કમલ કુમાર બડજાત્યા  ,રાજકુમાર બડજાત્યા ,
ગીત- ઈરશાદ કામિલ 

Share this Story:

Follow Webdunia gujarati