ફિલ્મ નિર્દેશક મોહિત સૂરીનું કહેવું છે કે તેમની આવનારી ફિલ્મ "હમારે અધૂરી કહાની " નું શિર્ષક પહેલા તુમ હી હો રાખવામાં આવ્યું હતું કારણ કે આ શબ્દો તેમના આશિકી 2 ના એક ગીતમાં હતા અને આ ફિલ્મ તેમના દિલની ઘણી નજીક છે.
સૂરીએ કહ્યું કે ફિલ્મ માટે તુમ હી હો પણ ઉમદા શીર્ષક હોઈ શકે છે. તેમણે કહ્યું કે બેતરફી વિચારમાં ફંસાઈ ગયો હતો જો કે શીર્ષક તુમ હી હોમાં 'હમારી અધૂરી કહાની' ની પૂરી કહાની નહોતી આવતી.આ ફિલ્મ રોમાંટીક કહાનીથે આગળ છે તેમાં તેનો ઉંડાણ છે.
સૂરીએ એક નિઓવેદનમાં કહ્યું કે ફિલ્મ સાથે સંબંધિત એક બેઠકમાં વિશેષ ભટ્ટ ફુલ્મનું નામ હમારી અધૂરી કહાની રાખવાનો પ્રસ્તાવ રાખ્યો અને આ બધાને ગમ્ીપણ ગયો . વિક્ર્મ ભટ્ટ આ શીર્ષકનું પંજીયન કરાવી રાખ્યું હતું અને તેમણે આને અમને આપી દીધું . આ રીતે અમને ફિલ્મનું શીર્ષક મળ્યું
ફોસ સ્ટાર સ્ટૂડિયોની ફિલ્મ હમારી અધૂરી કહાનીમાં વિદ્યા બાલન , ઈમરાન હાશમી અને રાજકુમાર રાવે મુખ્ય ભૂમિકા ભજવી છે ફિલ્મ 12 જૂનના રોજ થીયેટર્સમાં આવી રહી છે.