Article Movie Preview %e0%aa%aa%e0%aa%be%e0%aa%a0%e0%aa%b6%e0%aa%be%e0%aa%b2%e0%aa%be 110040100008_1.htm

Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાઠશાલા

પાઠશાલા
બેનર : પેપરડોલ એંટરટેનમેંટ
નિર્માતા : શાયરા ખાન
નિર્દેશક : મિલિંદ ઉકે
સંગીત : હનીફ શેખ
કલાકાર ; સ્વિની ખારા, અંવિકા ગોર, અલી હાજી, દ્વિજ, નરેન્દ્ર યાદવ, શાહિદ કપૂર, નાના પાટેકર, આયેશા ટાકિયા.
IFM

કેટલાક સંદેશની સાથે 'પાઠશાલા' ફિલ્મ એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરી રહી છે જે આજની એજ્યુકેશન સિસ્ટમ સાથે જોડાયેલ છે. આ આજની શાળાની ખામી અને કમી પર પ્રકાશ નાખે છે. આજે ટીચિંગ પ્રોફેશનમાંથી નૈતિકતા ગાયબ થઈ ગઈ છે અને તેણે એક વ્યવસાયનુ રૂપ લઈ લીધુ છે. અમારા બાળકોના ભવિષ્ય અને સમાજ પર પડનારા આના પ્રભાવને ફિલ્મમાં રેખાંકિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati