બેનર - ટી સીરીઝ સુપર કેસેટ્સ ઈંડસ્ટ્રી લિ. ફ્રીવે પિક્ચર્સ
નિર્માતા - દિવ્યા ખોસલા કુમાર. ભૂષણ કુમાર. કિશન કુમાર
નિર્દેશક - વિક્રમજીત સિંહ
સંગીત - અંકિત તિવારી. મીત બ્રધર્સ. અમાલ મલિક
કલાકાર - રણવીર કપૂર. જૈકલીન ફર્નાડિઝ. અર્જુન રામપાલ. અનુપમ ખેર.
રજૂઆત તારીખ - 13 ફેબ્રુઆરી 2015
રૉયમાં રણબીર કપૂર એક રહસ્યમય ચોરની ભૂમિકા ભજવી રહ્યો છે જેનુ નામ છે રૉય.
કબીર ગ્રેવાલ (અર્જુન રામપાલ)એક ફિલ્મમેકર છે.
બિંદાશ વિચારો ધરાવતી આયેશા આમિર (જૈકલીન ફર્નાડિસ) પણ એક ફિલ્મમેકર છે.
ટિયા દેસાઈ (જૈકલીન ફર્નાડિસ)ના રૂપમાં જૈકલીન એક વધુ ભૂમિકામાં છે. મતલબ ડબલ રોલ ભજવી રહી છે.
આ ફિલ્મમાં પ્રેમ-ત્રિકોણની આસપાસ રહસ્યમયી માયાજાડ ગૂંથાય છે.