લવ કલ દિલ્લી. કલકત્તા - 1965 વીરસિંહ જ્યારે પહેલીવાર હરલીનને જુએ છે તો બધુ ભૂલી જાય છે. ઝાડ નીચે ઉભા રહીને એ સોગંધ લે છે કે 'ઈસ જનમમે ઔર હર જનમમે હરલીન કૌર મેરી વહુટી બનેગી' હજારો કિલોમીટરનની યાત્રા ખેડી એ તેની બાલકની નીચે ઉભો રહે છે, જેથી તેના ચહેરાની એક ઝલક જોઈ શકે.
લવ આજકલ
વીર સમજી નથી શકતો કે જય દિલની બાબતને આટલી હળવાશથી કેવી રીતે લે છે. તેને માટે પ્રેમ રોજના કામ જેવુ છે. જયને સમજાતુ નથી કે પોતાના જવાનીના દિવસોમાં વીર હરલીન પાછળ આટલો પાગલ કેમ હતો ? વાર્તા આગળ વધે છે સંબંધો ભલે જુદા જુદા સમયના હોય, પરંતુ પ્રેમમાં પડવાનો અહેસાસ તો એક જેવો છે.
નિર્માતા - સેફ અલી ખાન, દિનેશ વિજાન
નિર્દેશક - ઈમ્તિયાઝ અલી
ગીતકાર - ઈરશાદ કામિલ
સંગીતકાર - પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - સેફ અલી, દીપિક પાદુકોણ, નીતૂ સિંહ, ઋષિ કપૂર, રાહુલ ખન્ના, વીર દાસ.