Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ 3 ની સ્ટોરી

રાજ 3 ની સ્ટોરી
બેનર - વિશેષ ફિલ્મ્સ, ફોક્સ સ્ટાર સ્ટુડિયો
નિર્માતા : મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ
નિર્દેશક : વિક્રમ ભટ્ટ
સંગીત : જીત ગાંગુલી, રશીદ ખાન
કલાકાર : ઈમરાન હાશમી, બિપાશા બાસુ, ઈશા ગુપ્તા
રિલીજ ડેટ 7 સપ્ટેમ્બર
P.R

મેથિલી (બિપાશા બાસુ) એક અભિનેત્રી છે અને સફળતાના શિખર પર છે. પૈસા સમૃદ્ધિ અને સફળતા તેના પગમાં આળોટે છે. તેન સારા રોલ અને એવોર્ડ મળી રહ્યા છે. હેંડસમ ફિલ્મ નિર્દેશક આદિત્ય (ઈમરાન હાશમી)ની સાથે તેનો અફેયર પણ ચાલી રહ્યો છે.

webdunia
P.R

સંજના (ઈશા ગુપ્તા) નામની નવી નિર્દેશક આવે છે અને મૈથિલીની જીંદગીમાં ભૂકંપ આવી જાય છે. બધા સંજના સાથે કામ કરવા માંગે છે. અચાંક મૈથિલીનુ કેરિયર લથડવા માંડે છે. આદિત્ય પણ સંજના માટે મૈથિલીને છોડી દે છે.

webdunia
P.R

જીંદગીમાં આવેલ અચાનક આ ફેરફારને કારણે મૈથિલી ચિડચિડી થઈ જાય છે. તે કાળા જાદુની મદદ લેવાનો વિચાર કરે છે. જેથી સંજનાને બરબાદ કરી તે પોતાનો પ્રેમ આદિત્ય આદિત્યને પરત મેળવી શકે અને સફળતાના શિખર પર ફરી પહોંચી શકે
webdunia
P.R

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati