Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવી ફિલ્મ : સન ઓફ સરદાર

નવી ફિલ્મ : સન ઓફ સરદાર
બેનર - બાયકોમ 18 મોશન પિક્ચર્સ અજય દેવગન ફિલ્મ્સ, બાયઆરવી ઈફ્રા એંડ મીડિયા પ્રા. લિ. પ્રોડક્શન
નિર્માતા : અજય દેવગન, એન.આર. પ્રચિસિયા, પ્રવીણ તલરેજા
નિર્દેશક : અશ્વીની ધીર
સંગીત : હિમેશ રેશમિયા, સાજિદ, વાજિદ, સંદીપ ચૌટા
કલાકાર : અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત, જૂહી ચાવલા, તનુજા, સલમન ખાન (મહેમાન કલાકાર)
રજૂઅત તારીખ : 13 નવેમ્બર, 2012
P.R

સન ઓફ સરદારના નિર્માતા અજય દેવગન છે અને તેણે પોતાની આ ફિલ્મ પર એટલો વિશ્વાસ છે કે દિવાળી પર તે યશરાજ ફિલ્મ્સની 'જબ તક હૈ જાન' સાથે સીધી ટક્કર લઈ રહી છે. આમ પણ દિવાળી અજય માટે લકી સાબિત થઈ છે.

સન ઓફ સરદારના નામથી જ સ્પષ્ટ છે કે આ પંજાબની સ્ટોરી છે. મહેમાનગતિમાં સરદારોનો કોઈ જવાબ નહી. પોતાની ઘરે આવેલ મહેમાનોનું તેઓ દિલથી સ્વાગત કરે છે. પણ જ્યારે વાત ગૌરવ અને સન્માનની આવે ત્યારે તેઓ તેને ગંભીરતાથી લે છે.


webdunia
P.R

જસ્સી (અજય દેવગન) એક મસ્તમૌલા અને પ્રેમ વહેંચનારો સરદાર છે. લંડનમાં તે રહ છે. પંજાબમાં તે પોતાની જમીન વેચવા માટે આવે છે. અહી તેની મુલાકાત મીત(સોનાક્ષી સિન્હા) સાથ થાય છે. મીતને જોતા જ જસ્સી તેન પ્રેમ કરવા માંડે છે.

webdunia
PR
P.R

ઘટનાઓ એવી બને છે કે જસ્સીને મીતની ઘરે જવુ પડે છે. અહી તેની મુલાકાત બિલ્લૂ (સંજય દત્ત) સાથે થાય છે જે મીતના ઘરનો મુખિયા છે. કેટલીક ન વિચારેલી વાતો જસ્સી સાથે થાય છે, અને પછી ઉંદર-બિલ્લીની રમત શરૂ થાય છે. કન્ફ્યૂજનને કારણે ઘણી હાસ્યાસ્પદ ઘટનાઓ બને છે અને દમદાર એક્શન જોવા મળે છે.


Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati