Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવી ફિલ્મ - મર્ડર 2,

નવી ફિલ્મ - મર્ડર 2,
બેનર - વિશેષ ફિલ્મ્સ, ફોક્સ સ્ટાર સ્ટુડિયો
નિર્માતા - મુકેશ ભટ્
નિર્દેશક - વિશેષ ભટ્ટ
સંગીત - પ્રીતમ ચક્રવર્તી
કલાકાર - રણદીપ હુંડા, અદિતિ રાવ હૈદરી, સારા લોરેન
રજૂઆત તારીખ : 15 ફેબ્રુઆરી 2013
P.R

મર્ડર અને મર્ડર 2ની સફળતા પછી વર્તમાન દિવસોમાં ઘડાઘડ સીકવલ બનાવવામાં વ્યસ્ત ભટ્ટ બ્રધર્સ મર્ડર 3 ને લઈને આવ્યા છે. આ વખતે ઈમરાન હાશમીના સ્થાન પર રણદીપ હુંડા હીરો બનશે. જેમને વિશેષ ફિલ્મ્સ સતત તક આપી રહી છે. ભટ્ટ ખાનદાનના એક વધુ મેંમર હવે બોલીવુડમાં પોતાનુ સ્થાન બનાવવા આવી રહ્યા છે. મુકેશ ભટ્ટનો પુત્ર વિશેષ ભટ્ટ જેના નામે વિશેષ ફિલ્મ્સ નામનું બેનર છે અને જે આ ફિલ્મના નિર્દેશક છે.
webdunia
P.R

webdunia
P.R

હોટ-શોટ ફેશન અને વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર વિક્રમ (રણદીપ હુંડા)નુ મોટુ નામ છે. સ્ત્રીઓ પ્રત્યે તેને વિશેષ લાગણી છે. થોડો ઈમોશનલ પણ છે અને પોતાના કામને પ્રેમ કરે છે.
webdunia
P.R

webdunia
P.R

નિશા (સારા લોરેન) એક વેટ્રેસ છે અને પોતાના પગ પર ઉભા રહેવાનો પ્રયત્ન કરી રહી છે. એક દિવસ તેની મુલાકાત વિક્રમ સાથે થાય છે અને તે તેને જોતા જ પસંદ કરવા લાગે છે. તેને વિક્રમની જીંદગી જીવવાની સ્ટાઈલ, પૈસા, આરામદાયક જીંદગી પસંદ આવે છે.
webdunia
P.R

webdunia
P.R

વિક્રમ તેને પોતાના મોટા ઘરમાં લઈ આવે છે. જે શહેરથી દૂર છે. જેટલુ આ ઘર સુંદર છે તેટલુ જ ભયાનક પણ છે. અહી જતા જ નિશાનું જીવન બદલાય જાય છે. તેની સાથે વિચિત્ર ઘટનાઓ ઘટે છે. એવુ લાગે છે કે આ ઘર ઘણા રહસ્ય છિપાવી બેસ્યુ છે. બીજી બાજુ વિક્રમ પોતાની પૂર્વ ગર્લફ્રેંડ રોશની (અદિતિ રાવ હૈદરી)ની શોધમાં છે જે રહસ્યમય પરિસ્થિતિમાં ગાયબ થઈ ગઈ છે.
webdunia
P.R

webdunia
P.R

વિક્રમની જીંદગીમાં રોશની ત્યારે આવી હતી, જ્યારે તે ફોટોગ્રાફીના ક્ષેત્રમાં સંઘર્ષ કરી રહ્યો હતો. રોશની તેને મુંબઈ લાવે છે અને તેનુ કેરિયર બનાવવામાં મદદ કરે છે. પણ તેને એવુ લાગવા માંડે છે કે વિક્રમ એવો નથી રહ્યો જેણે તે પ્રેમ કરતી હતી. જો કે વિક્રમ તેને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરે છે કે એ એવો જ છે.
webdunia
P.R

webdunia
P.R

છેવટે એવુ તો શુ છે એ ઘરમાં ? શુ રહસ્ય છે એ ઘરનું ? ક્યા છે રોશની ? નિશાની સાથે જ વિચિત્ર ઘટનાઓ કેમ બને છે ? આ બધાનો જવાબ મળશે તમને 'મર્ડર 3'માં
webdunia
P.R

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati