Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવી ફિલ્મ - પ્રિંસ

નવી ફિલ્મ  - પ્રિંસ
નિર્માતા - રેણુ તૌરાની, કુમાર એસ તૌરાની
નિર્દેશક - કોકી વી ગુલાંટી
સંગીત - સચિન ગુપ્તા
કલાકાર - વિવેક ઓબેરોય, અરુણા શીલ્ડસ, નંદના સેન, નીરુ સિંહ, સંજય કપૂર

'પ્રિંસ' બનાવનારાઓનો દાવો છે કે આ એક એવી ઝડપથી ભાગતી એક્શન થ્રિલર છે, જે દર્શકોને સીટ બેસી રહેવા મજબૂર કરી દેશે. જેમા બતાવાવામાં આવેલ ઉતાર-ચઢાવથી ભરપૂર મનોરંજન થશે. સસ્પેંસ,એક્શન અને થ્રિલ આ ફિલ્મની ખાસિયત છે.

દુનિયાના જાણીતા ચોરોમાંથી એક પોતાની જીદગીની સૌથી મોટી ચોરી કરે છે જ્યારે સવારે તે ઉઠે છે તો તેને પોતાના હાથ પર એક ધા દેખાય છે અને કંઈ જ યાદ નથી રહેતુ.

તે પોતાના વિશે શોધખોળ કરે છે તો તેને જાણ થાય છે કે તેનુ નામ પ્રિસ અને તે સારંગ નામના માણસ માટે કામ કરે છે. તેની એક ગર્લફ્રેંડ પણ છે, જેનુ નામ માયા છે.
IFM

પ્રિંસની પાછલ સીક્રેટ સર્વિસ ઓફ ઈંડિયા અને સીબીઆઈ ઉપરાંત દુનિયાના બદમાશ આરોપીઓ પણ લાગે છે. તે મોસ્ટ વોંટેડ મેન છે. આ લોકો તે માટે આની પાછળ છે કારણ કે તેને એક એવી ચોરે કરી છે, જે માનવ જાતિ માટે ખતરનાક છે. સાથે જ આ ચોરીથી તેને ગુમાવેલી યાદગીરીના તાર પણ જોડાયેલા છે.

એ એક એવા ખતરનાક જાળમાં ફંસાય ગયો છે, જેમાંથી નીકળવાનો એ જેટલો પ્રયત્ન કરે છે તેટલો તે તેમા ફસાતો જાય છે પ્રિંસની સામે ઘણા પ્રશ્ન છે, જેનો જવાબ તેણે પોતાનો જીવ બચાવીને શોધવાનો છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati