Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવી ફિલ્મ : 'આત્મા'ની સ્ટોરી

નવી ફિલ્મ : 'આત્મા'ની સ્ટોરી
, શુક્રવાર, 8 માર્ચ 2013 (18:01 IST)
બેનર : ગાઈડ ફ્રેમ પિક્ચર્સ
નિર્માતા : કુમાર મંગલ પાઠક, અભિષેક પાઠક
નિર્દેશક - સુપર્ણ વર્મા
સંગીત : સંગીત હલ્દીપુર, સિદ્ધાર્થ હલ્દીપુર
કલાકાર : બિપાશા બાસુ, નવાજુદ્દીન શેખ, ડીએલ ધવન
રિલીજ ડેટ : 22 માર્ચ 2013
P.R

માયા વર્મા પોતાના પતિને ગુમાવી ચુકી છે. પોતાની છ વર્ષીય પુત્રી નિયા સાથે તે નવી રીતે જીંદગીની શરૂઆત કરે છે. વિખરાયેલ જીંદગી સમેટવી સહેલુ નહોતુ, પણ માયાની કોશિશ ચાલુ છે. અચાનક કેટલીક વિચિત્ર ઘટનાઓ તેની આસપાસ થવા માંડે છે. માયાની પુત્રી નિયા પોતાના પિતા સાથે વાત કરવા લાગે છે.
webdunia
P.R

webdunia
P.R

શરૂઆતમાં તો માયાને લાગે છે કે આ તેના પુત્રીની કલ્પના છે, પણ ધીરે ધીરે તેને પણ અહેસાસ થવા લાગે છે કે તેનો પતિ પરત આવ્યો છે અને પોતાની સાથે પોતાની પુત્રી નિયાને લઈ જવા માંગે છે. અહીથી શરૂ થાય છે માયા દ્વારા પોતાની પુત્રી બચાવવાની ખોફનાક યાત્રા. તે માને છે કે આ ખૂબ જ પડકારરૂપ છે, પણ તે હાર માનવા માટે તૈયાર નથી
webdunia
P.R

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati