એક દિવસ અચાનક નસીબ તેમની ઉપર મહેરબાન થઈ જાય છે. તેમના પડોશમાં એક સુંદર અને પૈસાવાળી છોકરી રહેવા આવી જાય છે. નામ પણ તેનુ કંચન(તનુશ્રી દત્તા) છે. ચારેયના દિમાગ કમ્પ્યુટરની જેમ દોડવા માંડ્યા. બધાએ તે છોકરીનું દિલ જીતવાની યોજનાઓ બનાવવાની શરૂઆત કરી દીધી. વાર્તામાં પુષ્કળ ઉતાર ચઢાવ આવે છે. જે દર્શકોને હસાવે છે. ગેરસમજના કારણે હાસ્યાસ્પદ પરિસ્થિતિયો ઉભી થાય છે. વાર્તામાં હસવાની સાથે
રોમાંચ, રહસ્ય, મર્ડર અને અપરાધ પણ છે.
ચારેમાંથી કોના લગ્નનું ઢોલ વાગે છે, જુઓ 'ઢોલ'માં.