Publish Date: Sun, 03 Mar 2019 (19:14 IST)
Updated Date: Sun, 03 Mar 2019 (19:20 IST)
મહાશિવરાત્રિનો તહેવાર સોમવારના શુભ દિવસે જ આવી રહ્યો છે. . શિવરાત્રી પર શિવ પૂજન કરતા પહેલા તેમના પુત્ર ગણેશજીનુ પૂજન કરવાનુ વિધાન છે. ભોલે બાબાએ ખુદ તેમને અગ્ર પૂજા અધિકારી બનાવ્યા છે. તેથી સૌ પ્રથમ ગણેશજીનુ પૂજન કરીને શિવજી સાથે લક્ષ્મીને પણ પ્રસન્ન કરો