શિવરાત્રી પર શિવજીની પૂજા કરવાથીએ ખુશ થઈ જાય છે અને તેની પૂજા કરતા ભક્તોના બધા દુખ દૂર થઈ જાય છે. પણ કેટલાક કામ એવા પણ છે જેને કરવાથી ભગવાન શિવજી ગુસ્સા થાય છે. આજે અમે તમને એવા જ કેટલાક ખાસ જાણકારી,
શિવરાત્રી પર શિવપૂજામાં કેટલીક ખાસ વાતોનો ધ્યાન રાખવું જોઈએ.
ભગવાન શિવ પર ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવી જોઈએ. કહેવાય છે કે હળદરનો ઉપયોગ માત્ર માતા પાર્વતી પર કરાય છે.
શિવરાત્રીના દિવસે રીંગણા ખાવું પણ અશુભ ગણાય છે. કારણકે રીંગણાને શાસ્ત્રોમાં અશુભ ગણાય છે.
શિવરાત્રીના દિવસે ડુંગળી, માંસ, શરાબ અને લસણનું સેવન નહી કરવું જોઈએ. શ્રાવણના મહીનામાં આ બધી વસ્તુઓને ખાન-પાન પર પાપ ગણાય છે.
શ્રાવણના મહીનામાં સવારે જલ્દી ઉઠી જવું જોઈએ. આ મહીનામાં જલ્દી ઉઠવું આરોગ્ય માટે સારું ગણાય છે. શ્રાવણના મહીનામાં શરીર પર તેલ નહી લગાવું જોઈએ. ન તો
આ દિવસે કાંસાના વાસણમં ખાવું ન ખાવું જોઈએ.
શાસ્ત્રોમાં કહ્યું છે કે શ્રાવણન મહીનામાં દૂધનો સેવન નહી કરવું જોઈએ. કારણકે આ મહીનામાં દૂધનો સેવન આરોગ્ય માટે સારું નહી ગણાય છે.
પણ આ મહીનામાં શિવલિંગ પર દૂધ ચઢાવવું શુભ ગણાય છે.