Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 1 April 2025
webdunia

મહાશિવરાત્રિ 11 માર્ચ - ભોળેનાથના નામ આપશે મનગમતુ વરદાન

shivratri quotes in gujarati
, મંગળવાર, 9 માર્ચ 2021 (17:04 IST)
ભગવાન શિવને પ્રિય દિવસ મહાશિવરાત્રિ 24 ફેબ્રુઆરી, શુકવારે પડી રહ્યો છે. શાસ્ત્રો મુજબ સંપૂર્ણ બ્રહ્માંડ મહાશિવરાત્રિ પર જ પોતાના અસ્તિત્વમાં આવ્યુ હતુ. લિંગ પુરાણ મુજબ ફાલ્ગુન મહિનાની કૃષ્ણ પક્ષની 
 
ચતુર્દશી તિથિને મહાશિવરાત્રિ પર્વ ઉજવવામાં આવે છે.  આ પર્વ નિરાકાર પરમેશ્વર શિવને સાકાર રૂપમાં શંકરના ઉદયનો દિવસ છે. આ દિવસ મહાદેવના વિવાહ ઉત્સવ પણ છે. માન્યતા છે કે શિવરાત્રિના દિવસ 
 
જે પણ શ્રદ્ધાળુ સાચા મનથી ભગવાન શિવની આરાધના કરે છે. તેમની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે. માન્યતા છે કે શિવરાત્રિના દિવસે જે પણ શ્રદ્ધાળુ સાચા મનથી ભગવાન શિવની આરાધના કરે છે. 
 
તેમની બધી મનોકામનાઓ પૂરી થઈ જાય છે.   શિવરાત્રિ પર્વને લઈને શિવાલયોમાં હર હર મહાદેવની ગૂંજ રહે છે.   સવારથી જ વિશેષ પૂજન-અર્ચન અને રુદ્રાભિષેક શરૂ થઈ જાય છે. ભક્ત બોલે બાબાને પ્રસન્ન 
 
કરવાનો દરેક શક્ય પ્રયાસ કરે છે.  તમે પણ મનગમતુ વરદાન ઈચ્છો છો તો મહાશિવરાત્રિના દિવસે 10 મિનિટ ભગવાન શિવને ધ્યાન કરતા તેના 108 નામોનુ સ્મરણ કરો. 
 
ॐ भोलेनाथ नमः
ॐ कैलाश पति नमः
ॐ भूतनाथ नमः
ॐ नंदराज नमः
ॐ नन्दी की सवारी नमः
ॐ ज्योतिर्लिंग नमः
ॐ महाकाल नमः
ॐ रुद्रनाथ नमः
ॐ भीमशंकर नमः
ॐ नटराज नमः
ॐ प्रलेयन्कार नमः
ॐ चंद्रमोली नमः
ॐ डमरूधारी नमः
ॐ चंद्रधारी नमः
ॐ मलिकार्जुन नमः
ॐ भीमेश्वर नमः
ॐ विषधारी नमः
ॐ बम भोले नमः
ॐ ओंकार स्वामी नमः
ॐ ओंकारेश्वर नमः
ॐ शंकर त्रिशूलधारी नमः
ॐ विश्वनाथ नमः
ॐ अनादिदेव नमः
ॐ उमापति नमः
ॐ गोरापति नमः
ॐ गणपिता नमः
ॐ भोले बाबा नमः
ॐ शिवजी नमः
ॐ शम्भु नमः
ॐ नीलकंठ नमः
ॐ महाकालेश्वर नमः
ॐ त्रिपुरारी नमः
ॐ त्रिलोकनाथ नमः
ॐ त्रिनेत्रधारी नमः
ॐ बर्फानी बाबा नमः
ॐ जगतपिता नमः
ॐ मृत्युन्जन नमः
ॐ नागधारी नमः
ॐ रामेश्वर नमः
ॐ लंकेश्वर नमः
ॐ अमरनाथ नमः
ॐ केदारनाथ नमः
ॐ मंगलेश्वर नमः
ॐ अर्धनारीश्वर नमः
ॐ नागार्जुन नमः
ॐ जटाधारी नमः
ॐ नीलेश्वर नमः
ॐ गलसर्पमाला नमः
 ॐ दीनानाथ नमः
ॐ सोमनाथ नमः
ॐ जोगी नमः
ॐ भंडारी बाबा नमः
ॐ बमलेहरी नमः
ॐ गोरीशंकर नमः
ॐ शिवाकांत नमः
ॐ महेश्वराए नमः
ॐ महेश नमः
ॐ ओलोकानाथ नमः
ॐ आदिनाथ नमः
ॐ देवदेवेश्वर नमः
ॐ प्राणनाथ नमः
ॐ शिवम् नमः
ॐ महादानी नमः
ॐ शिवदानी नमः
ॐ संकटहारी नमः
ॐ महेश्वर नमः
ॐ रुंडमालाधारी नमः
ॐ जगपालनकर्ता नमः
ॐ पशुपति नमः
ॐ संगमेश्वर नमः
ॐ दक्षेश्वर नमः
ॐ घ्रेनश्वर नमः
ॐ मणिमहेश नमः
ॐ अनादी नमः
ॐ अमर नमः
ॐ आशुतोष महाराज नमः
ॐ विलवकेश्वर नमः
ॐ अचलेश्वर नमः
ॐ अभयंकर नमः
ॐ पातालेश्वर नमः
ॐ धूधेश्वर नमः
ॐ सर्पधारी नमः
ॐ त्रिलोकिनरेश नमः
ॐ हठ योगी नमः
ॐ विश्लेश्वर नमः
ॐ नागाधिराज नमः
ॐ सर्वेश्वर नमः
ॐ उमाकांत नमः
ॐ बाबा चंद्रेश्वर नमः
ॐ त्रिकालदर्शी नमः
ॐ त्रिलोकी स्वामी नमः
ॐ महादेव नमः
ॐ गढ़शंकर नमः
ॐ मुक्तेश्वर नमः
ॐ नटेषर नमः
ॐ गिरजापति नमः
ॐ भद्रेश्वर नमः
ॐ त्रिपुनाशक नमः
ॐ निर्जेश्वर नमः
ॐ किरातेश्वर नमः
ॐ जागेश्वर नमः
ॐ अबधूतपति नमः
ॐ भीलपति नमः
ॐ जितनाथ नमः
ॐ वृषेश्वर नमः
ॐ भूतेश्वर नमः
ॐ बैजूनाथ नमः
ॐ नागेश्वर नमः

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એકાદશી પર કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી