Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોરોનાકાળમાં ગર્લફ્રેંડને મળવુ શકય નથી તો આ ઉપાય અજમાવો

કોરોનાકાળમાં ગર્લફ્રેંડને મળવુ શકય નથી તો  આ ઉપાય અજમાવો
, બુધવાર, 19 મે 2021 (12:23 IST)
કોરોનાકાળમાં મહામારીને દરક કોઈને પરેશાન કરીને રાખ્યુ છે. દરેક કોઈ આ વાયરસની ભયભીત છે. ઘણા લોકોના જીવન આ વાયરસએ છીનવી લીધું છે. તો ઘણા લોકો હોસ્પીટલમાં જીવન અને મૌતથી લડી રહ્યા છે. તેમજ ઘણી જગ્યાએ લોકડાઉનને કારણે, દિલોની વચ્ચે દૂરીઓ આવવા લાગી છે.  આવી સ્થિતિમાં, કપલ્સ એકબીજાને મળી  શકતા નથી. જો કોરોનાકાળના કારણે તમે પણ તમારી ગર્લફ્રેન્ડને મળવા માટે 
સમર્થ નથી, ચાલો અમે તમને કેટલીક રીતો બતાવીએ જે તમને મદદ કરશે.
 
વીડિયો કૉલ 
કોરોનાકાળ હોવાના કારણે એક વાતને તમને ધ્યાન રાખવુ જોઈએ કે તમે ઘરથી વગર કામ બહાર નહી નિકળવું છે. તેથી તમે તમારી ગર્લફ્રેંડથી વીડિયો કૉલથી જોડાઈ શકો છો. 
 
વસ્તુઓ શેયર કરવી 
કોરોનાકાળ હોવાના કારણે તમે એક બીજાથી મળી નહી શકી રહ્યા છો તો તમને એક બીજાની સાથે સંકળાયેલા રહેવા માટે વસ્તુઓ આપસમાં શેયર કરી શકો છો. જેમ કે ખાવાની ડિશ બનાવી છે કે કઈક નવુ કામ 
કરી રહ્યા છો વગેરે. આ બધાની વીડિયો કૉલ કે ફોટા કિલ્ક કરી તમે શેયર કરી શકો છો. તેમાથી પ્રેમ વધશે. 
 
મોબાઈલ પર કરી શકો છો વાત 
જેમ તમે પહેલા મળીને તમારા ગર્લફ્રેંડથી દરેક વાત શેયર કરતા હતા ઠીક તેમજ કોરોનાકાળમાં પણ તમે તમારા મનની વાત શેયર કરી શકો છો. તેના માટે તમે મોબાઈલની મદદ લઈ શકો છો. 
 
ઑનલાઈન ગેમ 
તેમજ તમે આ પણ કરી શકો છો કે તમારા પાર્ટના સાથે ઑનલાઈન ગેમ પણ રમી શકો છો. તેનાથી તમે એવુ લાગશે જેમ તમે એકબીજાની નજીક છો. સાથે જ તેનાથી તમે એક બીજાની સાથે સમય પસાઋ 
કરવાનો સમય પણ મળશે અને તમે મોજ-મસ્તી પણ થઈ જશે. અઘરું સમયમાં ઘરથી બહાર જવુ ખતરનાક છે. તેથી તમે ઘરે જ રહીને તમારા પાર્ટનરથી ઑનલાઈન માધ્યમથી વાત કરવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો ડિલીવરી પછી તમારા વાળ ખરવા લાગે તો કારણ અને બચાવના ઉપાય