રાજસ્થાનમાં વિધાનસભા જીત્યા બાદ કોંગ્રેસ ફરી એકવાર કોંગ્રેસ આગળ આવી રહ્યું છે. ચાલી રહેલી મતગણતરીના આંકડા કોંગ્રેસના તરફી આવી રહ્યા છે.
લોકસભામાં રાજસ્થાનની 25 બેઠકો પૈકી બહાર આવેલા પરિણામમાં કોંગ્રેસે 20 જ્યારે ભાજપ માત્ર 4 બેઠકો તથા એક અપક્ષે મેળવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસે રાજસ્થાનમાં ફરી એકવાર જીતનો ડંકો વગાડી ભાજપ અને વસુંધરા રાજની રાજકીય કારકિર્દીનો મૃત્યુઘંટ વગાડી દીધો છે.