Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મતદાન કેન્દ્ર પાસેથી બોમ્બ મળ્યો

મતદાન કેન્દ્ર પાસેથી બોમ્બ મળ્યો

ભાષા

દિફુ , ગુરુવાર, 16 એપ્રિલ 2009 (12:47 IST)
આસામના સ્વતંત્ર જિલ્લાની અનુસૂચિત જનજાતિ લોકસભા વિસ્તારમાં એક મતદાન તેન્દ્ર પાસેથી આજે એક શક્તિશાળી આઇઇડી બોમ્બ સર્કિટ મળી આવી હતી.

સત્તાવાર સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે મતદાન શરૂ થાય એ પહેલા કારબી આંગલોંગ જિલ્લાના બોંકોલિયા પોલીસ સ્ટેશન નજીક દિસોબઇમાં પોલીસ ટુકડીએ એક શક્તિશાળી આઇઇડી બોમ્બ સર્કિટ શોધી કાઢી હતી. સુત્રોના અનુસાર પોલીસે આ વિસ્ફોટકને નિષ્ક્રીય કરી દીધો છે અને કડક સુરક્ષા હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati