Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Zomato ધાર્મિક કટ્ટરતા, ડિલીવરી બ્વાય હતું મુસલમાન ઓર્ડર લેવાની ના પાડી.. જુઓ ઈનસાઈડ સ્ટોરી

#Zomato ધાર્મિક કટ્ટરતા, ડિલીવરી બ્વાય હતું મુસલમાન ઓર્ડર લેવાની ના પાડી.. જુઓ ઈનસાઈડ સ્ટોરી
, ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (13:25 IST)
નવી દિલ્હી- એક માણસએ ધર્મના આધારે ડિલેવરી બ્વાયથી ઓર્ડર લેવાની ના પાડી અને તેને સોશિયલ મીડિયા પર વિવાદ બનાવવું મોંઘા પડી ગયું. તેને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કર્યું. સાથે જ ભોજન આપૂર્તિ કરનાબી જોમેટોએ તેમના ગ્રાહકના ધાર્મિક ભેદભાવ વાળા વ્યવ્હારનો જે રીતે મુકાબલો કર્યું છે તેની ખૂબ વખાણ પણ થઈ રહી છે. 
webdunia
કંપનીએ તેમની નેટવર્ક પર ભોજન પેકેટ પહોચાડનાર એક છોકરાને ધર્મને લઈને ગ્રાહકની શિકાયત સાંભળવાની ના પાડી.કંપનીના પક્ષમાં ઉભેલા લોકોમાં જમ્મૂ કશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા અને પૂર્વ મુખ્ય નિર્વાચન આયુક્ત એસ વાઈ કુરૈશી જેવી હસ્તિઓના નામ છે. 
webdunia
મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી અમિત શુક્લાએ જોમેટૉથી ભોજન મંગાવ્યું. જ્યારે શુક્લાએ જોયું કે ભોજન પહોચાવવા આવ્યું મુસ્લિમ છે, તો તેને જોમેટોથી બીજુ ડિલીવરી બ્વાય મોકવલા કીધું. 
 
શુક્લાએ મંગળવાની રાતે ટ્વીટ કર્યું - અત્યારે જ મે જોમેટૉથી એક ઑર્ડર રદ્દ કર્યુ- તેને મારું ભોજન ગેર-હિન્દુ માણસની હાથે મોકલ્યુ અને કહ્યું કે તે તેને ના તો બદલી શકે છે અને ન ઓર્ડર રદ્દ કરવા પર પૈસા પરત કરી શકે છે. મે કહ્યુ કે તમે મને ભોજન લેવા માટે બાધ્ય નહી કરી શકો. મને પૈસા પરત નથી જોઈએ, માત્ર ઓર્ડર રદ્દ કરી નાખો. 
webdunia
તેને જોમેટોના કસ્ટમર કેયરથી કરેલ વાતચીતનો સ્ક્રીનશૉટ પણ લગાવ્યુ અને કહ્યું કે તે તેમના વકીલથી આ વિશે પરામર્શ કરશે. 
જોમેટોએ તે ટ્વીટના જવાબમાં લખ્યુ, ભોજનનો કોઈ ધર્મ નહી હોય છે. ભોજન પોતે જ એક ધર્મ છે. કંપની આ રૂખ પર ટકી રહી અને ડિલિવરી બ્વાય બદલવાથી ના પાડી દીધી. 
 
જોમેટોના સંસ્થાપક દીપેંદ્ર ગોયલએ પણ ટવીટ કર્યુ- અમે ભારતના વિચાર અને તેમના શાનદાર ઉપભોક્તા અને ભાગીદારોની વિવિધતા પર ગૌરવ છે. તેમાઅ મૂલોના કારણે જો અમારા ધંધાને નુકશાન પણ હોય છે તો અમે તેનો દુખ નથી. 
 
ઉમર અબ્દુલ્લા જોમેટોના વખાણ કરતા લખ્યુ કે 'સમ્માન - મને તમારું એપ પસંદ છે. ધન્યવાદ જે તમે લોકો આ એપનો સંચાલન વાળી કંપનીને પસંદ કરવાનો કારણ આપ્યું. એસ વાઈ કુરૈશીએ પણ લખ્યુ- સલામ દીપેંદ્ર ગોયલ તમે ભારતની વાસ્તવિક ફોટા છો. અમે તમારા પર ગર્વ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

90 ટકાથી વધુ ભરાયેલા 3 ડેમો હાઈ એલર્ટ પર, જાણો રાજ્યના 204 જળાશયોની સ્થિતિ