Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy New Year 2023ના અવસર પર તમારા સગાઓને આ રીતે કરો વિશ, મોકલો આ શાનદાર મેસેજીસ

Happy New Year 2023ના અવસર પર તમારા સગાઓને આ રીતે કરો વિશ, મોકલો આ શાનદાર મેસેજીસ
, ગુરુવાર, 29 ડિસેમ્બર 2022 (13:04 IST)
Happy New Year Text Messages: વર્ષ 2022 પુરૂ થવામાં હવે થોડાક જ કલાક બચ્યા છે અને નવુ વર્ષ ખૂબ જ નજીક આવી ગયુ છે.  આ એ સમય છે જ્યારે તમે તમારા મિત્રો, સંબંધીઓ કે કોઈ ચાહકો સાથે ન્યૂ ઈયર પાર્ટી જરૂર મનાવતા હશો. સાથે જ આ દરમિયાન એ લોકોને નવા વર્ષની શુભકામના આપવાનુ ભૂલતા નથી.  અંગ્રેજીનુ નવુ વર્ષ આખી દુનિયામાં સંપૂર્ણ ઉલ્લ્સા સાથે સેલિબ્રેટ કરવામાં આવે છે. આવો જાણીએ ગુજરાતી અને અંગ્રેજીમાં તમરા મિત્રો અને સંબંધીઓને ન્યૂ ઈયર પર શુ એસએમએસ કે વ્હોટ્સએપ મોકલી શકો છો.  
 
 
1. નવુ વર્ષ પ્રકાશ બનીને આવ્યુ 
ખૂલી જશે તમારુ નસીબનુ તાળુ  
ઈશ્વર હંમેશા તમારા પર રહેશે મહેરબાન 
 આ જ પ્રાર્થના કરે છે તમારો આ શુભેચ્છક 
 
 
2. જે ગયા વર્ષે થયુ તે આ વર્ષે ન થાય 
તેમનો એકરાર રહે ઈનકાર ન થાય  
મારા હાથમાં તેમનો હાથ હોય 
ઈશ્વર કંઈક આવુ જ નવુ વર્ષ હોય 
હેપ્પી ન્યૂ ઈયર 2023 
webdunia
 
3. હવે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા 
 મંગલમય રહે તમારે માટે 2023 નુ નવ વર્ષ  
 ન તલવારની ધારથી 
ન ગોળીઓના વરસાદથી 
 એડવાંસમાં ન્યૂ ઈયર વિશ કરી રહ્યો છુ 
મારા મિત્રને પ્રેમથી 
 નવા વર્ષની શુભેચ્છા 
 
 
4. અમે આશા કરીએ છીએ કે આવનારા વર્ષનો દરેક દિવસ ખુશી અને ઉત્સાહભર્યો હોય 
 તમને નવ વર્ષની ખુશીઓ ભરી શુભકામનાઓ Happy New Year 2023
 
5.મિત્રોને મૈત્રી પહેલા 
પ્રેમને લાગણી પહેલા 
ખુશીને દુખ પહેલા 
અને તમને સૌથી પહેલા 
સુખ અને સમૃદ્ધિભર્યુ  રહે નવુ વર્ષ 
 
 
6. Warm wishes on New Year to you. 
May this year bring along many more 
good times and great success 
for you to cherish forever.
 
7. This is a new year
A new beginning
And things will change
Happy New Year 2023
 
8. A New Year with new goals
May new year turn out to be 
a year of success in your life
Happy New Year
 
9. I look forward to another year 
of positive thoughts and hard work
to achieve the desired results
Happy New Year 2023

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં બે વર્ષ બાદ યોજાશે ફ્લાવર શૉ, ટીકિટનો દર આટલો રાખવામાં આવ્યો