Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોતાને જ જોઈને આકર્ષિત થઈ જાય છે, જાણો "ઑટોસેકસુઅલ" છોકરીની સ્ટોરી

પોતાને જ જોઈને આકર્ષિત થઈ જાય છે, જાણો
, ગુરુવાર, 13 જૂન 2019 (14:49 IST)
આ સાંભળવામાં થોડું અજીબ લાગી શકે છે કે હું હમેશા પોતાને જોઈને જ આકર્ષિત હોય છે. બાકી ટીનેજર્સના રીતે મને પણ મારા વ્યકતિત્વ અને લુકની ચિંતા રહે છે. જ્યારે હું નહાઈને આવું છું કપડા પહેરું છુ કે પછી સેક્સુઅલ અટ્રેકશનના શોધમાં હોઉં છું તો પોતાને અરીસામાં જોઉં છું.થઈ શકે છે કે મારું શરીર આકર્ષિત કરવાવાળું ન હોય. હું પાતળી છું, મારી ઠોડી ખૂબ લાંબી છે, મારા વાળ ઘૂંઘરવાળા છે, પણ વગર કપડા મારા શરીર મને સાચે આકર્ષિત કરે છે. મને તેમની સેકસુઅલિટી વિશે વિચારીને ક્યારે અજીન નહી લાગતું હતું. પણ 17 વર્ષની ઉમ્રમાં જયારે મે અમારા મિત્રોને આ વિશે જણાવ્યું તો આ વિશે મારી સોચ બદલી ગઈ. 
 
હું "ઑટોસેકસુઅલ" છું હું પોતાનાથી પ્રેમ કરું છું, ઑટોરોમેટિંક, હું પોતાની સાથે રિલેશનશિપમાં છું.

અમે બધાની સાથે મોટા થયા હતા અત્યારે પણ એક-બીજાની ખૂબ નજીક છે. અમે હમેશા આપણી સેકસુલિટીના અનુભવને લઈને વાત કર્યા કરતા હતા. પણ  જ્યારે મે તેમને આપણા સેક્સુઅલ અનુભવ વિશે જણાવ્યું તો કોઈએ સમજયું જ નહી પણ તે લોકોને આ હાસ્યાસ્પદ લાગ્યું. તે આ વાતને લઈને મારું મજાક બનાવતા 
રહ્યા. 
 
હું પણ તે જોક્સ પર તેમની સાથે હંસતી હતી અણ અંદર જ અંદર વિચારતી હતી કે મારી સથે શું ખોટું છે. ત્યારે મને ખબર પડી કે હું પોતાથી કઈક આ રીતે સેક્સુઅલી આકર્ષિત છું જેમ સામાન્ય લોકો નહી હોય છે. પણ હવે મને આ રીતે અનુભવ કરવાની ટેવ થઈ ગઈ છે. તાજેતરમાં મને ખબર પડી છે કે જેમ હું પોતાને લઈને અનુભવ કરું છું, તેના માટે એક શબ્દ છે જે વિજ્ઞાનમાં ઉપયોગ કરાય છે Autosexual"ઑટોસેકસુઅલ" હવે હું પોતાને ગર્વથી "ઑટોસેકસુઅલ" જણાવું છું. 
 
શું છે Autosexuality? 
તે લોકો જે તેમના શરીરને જોઈને જ પોતાને યૌન સુખ આપે છ અને આપણા શરીરને જોઈને આકર્ષિત હોય છે, તેને વિજ્ઞાન "ઑટોસેકસુઅલ" કહે છે. એવા લોકો ન તો ગે હોય છે ના લેજ્બિયન પણ તેના માટે "ઑટોસેકસુઅલ" ટર્મનો ઉપયોગ કરાય છે. આ લોકોને કોઈ પણ જેંડરના વ્યકતિથી યૌન આકર્ષણ નહી હોય છે. 
 
"ઑટોસેકસુઅલ" એક આવું શબ્દ છે. જેને પરિભાષિત કરવા માટે વૈજ્ઞાનિકોને ખૂબ મેહનત કરવી પડી. આ શબ્દને ઠીકથી પરિભાષિત કરવા માટે ન તો માત્ર વધારે ડેટા અને ન વધારે રિસર્ચ. વર્ષ 1989માં આ શબ્દની વાત પહેલીવાર સેક્સ ચિકિત્સક બર્નાડ અપેલબાઉમએ એક પેપરમાં કર્યું હતું. તેને આ શબ્દનો ઉપયોગ તે લોકો માટે કર્યું હતું જે કોઈ બીજા માણસની સેકસુઅલિટીથી આકર્ષિત નહી થઈ શકે છે. પણ આજે આ શબ્દ તે લોકો માટે ઉપયોગ કરાય છે જે ખાસ રૂપથી તેમના જ શરીરથી સેક્સુઅલી આકર્ષિત હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral: માતાના બીજા લગ્ન પર પુત્રએ આપી ભાવનાત્મક શુભેચ્છા.. કેરલની માર્મિક સ્ટોરી