Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

Web Viral News ડૉક્ટરએ કરી નવજાતને રવડાવવાની કોશિશ તેને આવી ગયું ગુસ્સો

Web Viral News
, સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (13:07 IST)
સોશિયલ મીડિયા પર એક નવજાત બાળજીની ફોટા વાયરલ થઈ રહી છે. તેનો કારણ છે તેનો એક્સપ્રેશન. કેસ બ્રાજીલની રિયો ડી જેનેરિયોના એક હોસ્પીટલનો છે. જ્યાં 13 ફેબ્રુઆરીને એક મહિલાની બાળકીને જન્મ આપ્યું. પણ જ્યારે ડાક્ટરસએ ગર્ભનાલ કાપવાથી પહેલા બાળકીને રવડાવવાની કોશિશ કરી તો તેને આવું રિએક્શન આપ્યુ કે ડાક્ટર્સ પણ હેરાન રહી ગયા. તે પળને કેમરામાં કેદ કરી લીધું જ્યારબાદથી આ ફોટાને લોકોના ચેહરા પર મુસ્કાન લાવવાનો કામ કરી રહી છે. 
 
રિપોર્ટ મુજબ બાળકી જન્મ પછી રડી રોઈ નહી હતી. એવામાં ડાક્ટર્સએ ગર્ભનાલ કાપવાથી પહેલા તેને રવડાવવાની કોશિશ કરી જેથી તે સુનિશ્ચિત કરી શકે કે બાળકી સ્વસ્થ છે તેના ફેફસાં ઠીકથી કામ કરી રહ્યા છે. પણ આ સમયે બાળકીનો રિએકશન ખૂબ ગુસ્સેલ હતું. જેને હોસ્પીટલનો વાતાવરણ ખુશનુમા થઈ ગયું. 
 
ડેલી મેલના રિપોર્ટ મુજબ બાળકીનીમા Daiane de Jesus Barbosa એ એક સ્થાનીય પ્રોફેશનલ ફોટોગ્રાફર Rodrigo Kunstma ને ગાયરલ કર્યુ હતું. જેથી તે તેના નવજાત બાળકની યાદગાર ફોટા કેદ કરી શકે. Rodrigo એ આવું જ કર્યું. તેને જન્મ પછી બાળકીના દરેક ક્ષણ કેદ કર્યુ. તેને બાળકી અને પરિવારની ફોટાને ફેસબુક પણ પણ શેયર કર્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

#TrumpInIndia Live -ટ્રમ્પ અને મેલાનિયાનું પીએમ મોદીએ કર્યુ સ્વાગત, મોદી ટ્રમ્પને ભેટી પડ્યા