Publish Date: Tue, 10 Sep 2024 (15:18 IST)
Updated Date: Tue, 10 Sep 2024 (15:25 IST)
લગ્ન સંબંધિત વિડીયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોમાં વરરાજાની નજર દુલ્હનના મિત્ર અથવા લગ્નમાં હાજરી આપતી કોઈ સુંદર છોકરી પર ટકેલી હોય છે, આવા વીડિયો વારંવાર વાયરલ થતા જોવા મળે છે.
લગ્નમાં વર-કન્યાની ડાન્સ વિડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર કરોડો વ્યૂઝ મેળવે છે. આ સાથે લગ્ન દરમિયાન બનતી વિચિત્ર ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે લગ્નમાં વરરાજાની પેન્ટ ફાટી જવાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.