Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અહીંની મહિલાઓ 5 દિવસ સુધી નહી પહેરે છે કપડા, ગામમાં વર્ષોથી ચાલી રહી છે આ પરંપરા

અહીંની મહિલાઓ 5 દિવસ સુધી નહી પહેરે છે કપડા, ગામમાં વર્ષોથી ચાલી રહી છે આ પરંપરા
, મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (18:19 IST)
ભારત વિવિધતાઓથી ભરેલું દેશ છે. અહીં અગલા પગલાં પર રીતી અને રિવાજ બદલી જાય છે. ઘણી વાર અમારી પરંપરાઓ અમે ચોકાવી નાખે છે. કારણ કે તેના વિશે દુનિયામાં ઓછા જ લોકો જાણી છે. કેટલાક ખાસ વર્ગના લોકો માત્ર તેમના સીમામાં રહેની તેમના પર્વ ઉજવે છે. આવું જ એક ખાસ વર્ગ હિમાચલ પ્રદેશમાં ખાસ પ્રકારનો પર્વ ઉજવે છે. 
 
દેવભૂમિ હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લામાં એક ગામમાં એક અનોખી પરંપરા આજે પણ ચાલી રહી છે. ફેશનની ચકાચૌંધથી કૂલ્લૂ પણ પ્રભાવિત થયા પણ દેવ નિયમ અત્યારે પણ કાયમ છે. મણિકર્ણ ઘાટીનો એક ગામ પીણી છે. જ્યાં પતિ પત્ની પાંચ દિવસ સુધી હંસી મજાક નહી કરી શકતા. આટલું જ નહી મહિલાઓ પાંચ દિવસ સુધી કપડા નહી પહેરી શકે છે. 
 
તેને પાંચ દિવસ સુધી ઉનથી બનેલા પટ્ટૂ ઓઢવા પડે છે. આ અનોખી પરંપરાનો પાલન 17 થી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસ માટે પીણી ફાટીના દર્જન ગામના લોકોએ કર્યું. લોકો મદિરાપાનથી દૂર રહે. માન્યતા છે કે લાહુઆ ઘોંડ દેવતા જ્યારે પીણી પહૉંચ્યા હતા. તે તે સમયે રાક્ષસોના વસેરા હતા. ભાદો સંક્રાતિ એટલે કે કાળા મહીનાના પહેલા દિવસ દેવતાએ પીણીમાં પગ મૂકતા જ રાક્ષસોનો નાશ કર્યું હતું. 
 
કહેવાય છે કે ત્યારબાદથી જ દેવ પરંપરા મુજબ અહીં અનોખી વિરાસત શરૂ થઈ ગઈ. ત્યારબાદ સ્ત્રી-પુરૂષને પાંચ દિવસો માટે હંસી મજાક કરવાની ના પાડી હતી. મહિલાઓ કપડાની જગ્યા ખાસ રીતના પટ્ટૂ ઓઢવાની પરંંપરા શરૂ થઈ. આ પરંપરાનો પાલન આજે પણ પીણી ફાટીના લોકો કરતા રહે છે. 17 થી 21 ઓગસ્ટ સમય આ ક્ષેત્રની મહિલાઓ પારંપરિક પહેરવેશ પટ્ટૂ પહેરીને માતા ભાગાસિદ્ધ અને લાહુઆ ઘોંડ દેવતાની ચાકરી કરે છે. 
 
જાણકારો મુજબ ભાદો મહીનાના શરૂઆતી પાંચ દિવસ આખા પીણી ગામના લોકોને કડક દેવ નિયમોનો પાલન કરવું પડે છે. પતિ-પત્ની બદા હારિયાન ક્ષેત્રમાં હંસી મજાક નહી કરી શકતા દેવતા લાહુઆ ઘોંડને આ માન્ય નહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

છોકરાઓના ભટકતા ધ્યાનને ધ્યાનમાં રાખી ફેસલો, છોકરીઓ નહી પહરશે પાયલ અને વાળમાં ફૂલ નહીં લગાવવું