Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 22 February 2025
webdunia

Photos મા જુઓ મહાકુંભની ભયાનક ભગદડ, ચારેબાજુ વિખરાયેલો સામાન, મોઢા વડે ઓક્સિજન આપીને બચાવવાની કોશિશ કરતા પરિજન

mahakumbh stampede
, બુધવાર, 29 જાન્યુઆરી 2025 (12:33 IST)
mahakumbh stampede
 
28 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિ પછી પ્રયાગરાજના સંગમ કિનારે નાસભાગ મચી ગઈ. 14 લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. લગભગ 50 લોકો ઘાયલ થયા છે.
webdunia
mahakumbh stampede
વહીવટીતંત્રે હજુ સુધી એ જાહેર કર્યું નથી કે ભાગદોડમાં કેટલા શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા અને કેટલા ઘાયલ થયા.
webdunia
mahakumbh stampede
ભાગદોડ પછી  લોકોએ  જે દ્રશ્ય જોયું તે ભયાનક હતું. લોકોનો સામાન, કપડાં, જૂતા અને ચંપલ બધે વેરવિખેર હતા. ઘાયલો જમીન પર પડ્યા હતા અને સંબંધીઓ મૃતદેહો પાસે રડી રહ્યા હતા. કેટલાક પોતાના પ્રિયજનોને શોધી રહ્યા હતા; તેમની આંખોમાં પણ આંસુ હતા.
webdunia
mahakumbh stampede
કેટલાક લોકો પોતાના પ્રિયજનોના મૃતદેહને જવા દેતા નહોતા, તેમને ડર હતો કે મૃતદેહો ખોવાઈ જશે. જ્યારે બચાવ ટીમ એક મૃતદેહને લઈ જવાનું શરૂ કરી, ત્યારે તેના પરિવારના સભ્ય દોડી ગયા અને તેમનો હાથ પકડી લીધો.  તસવીરોમાં અકસ્માત પછીનું દ્રશ્ય, પરિવારના સભ્યોની સ્થિતિ, બચાવ કામગીરી અને અખાડાઓનું પરત ફરવું 
webdunia
mahakumbh stampede


webdunia
mahakumbh stampede

webdunia

webdunia


 
webdunia
mahakumbh stampede

webdunia


webdunia

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Mahakumbh 2025- PM મોદીએ CM યોગી પાસેથી મહાકુંભમાં નાસભાગની માહિતી લીધી, અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત