Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વાયરલ- પ્રિંસિપલએ છાત્રના 16 સ્માર્ટફોન તેમની સામે જ હથોડાથી તોડ્યા

Karnataka pRincipal Broke students mobile with hammer
, સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (15:20 IST)
કર્નાટકમાં સિરસી સ્થિતિ એમઈએસ ચેતન્ય પીયૂ કૉલેજના પ્રિંસિપલના સખ્ત વ્યવહારનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. આ વીડિયોમાં પ્રિંસિપલ છાત્રની સામે જ તેમના સ્માર્ટફોન પર હથોડા ચલાવતા જોવાઈ રહ્યા છે. 
 
પ્રિંસિપલ વર્ગમાં લેક્ચરના સમયે છાત્રના સ્માર્ટફોન ઉપયોગ કરવાથી પરેશાન હતું. તેના કારણે છાત્રને ઘણી વાર સ્માર્ટફોન તોડવાની ચેતવણી આપી હતી. પણ છાત્ર માની નહી રહ્યા હતા. પ્રિંસિપલએ જ્યારે ફરીથી જોયું કે છાત્ર વર્ગમાં લેકચરના સમયે મોબાઈલમાં વ્યસ્ત છે તો તેને હથોડા મંગાવી અને છાત્રની સામે જ તેમના  
16 સ્માર્ટફોન ચૂર ચૂર કરી નાખ્યા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગજબનો સેવા ભાવ- ગરીબોને મફતમાં ઈડલી ખવડાવે છે 70 વર્ષીય રાની