Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Indian Railway: ભારતને સૌથી ઓછી સ્પીડની ટ્રેન, સ્પીડ જોઈને ગુસ્સા થઈ જશો શું છે કારણ

Train
, શુક્રવાર, 10 માર્ચ 2023 (15:55 IST)
Indian Railway: ભારતીય રેલના વિશે બધી જાણકારીઓ લોકો માટે ફાયદાકારી સિદ્ધ થઈ રહી છે. આ શ્રૃંખ્લામાં દેશની સૌથી ધીમી ટ્રેનના વિશે સાંભળાને તમે ચોંકી જશો ખાસ વાત આ છે કે આ ટ્રેન રોજ ચાલે છે અને તેના પર યાત્રી પર યાત્રા કરે છે. 
 
આવો જાણીએ ભારતની સૌથી ધીમે ટ્રેન કઈ છે. આ આટલી ધીમે કેમ ચાલે છે આ ટ્રેનનુ નામ યુનેસ્કોના વિશ્વ હેરિટેજમાં પણ સામેલ છે. પરંતુ ખાસ વાત એ છે કે ધીમી ગતિએ દોડ્યા પછી પણ આ ટ્રેન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે.
 
આ ટ્રેનનુ નામ મેટ્ટૂપાલયમ ઉટી નીલગિરી પેસેંજર ટ્રેન છે. આ ટ્રેન જ્યારે પહાડ પર ચાલે છે તો આઅ 326 મીટરની ઉંચાઈથી 2203 મીટર સુધીની ઉ6ચાઈ સુધી પ્રવાસ કરે 
 
છે. નીલગિરી પર્વતીય રેલ્વેના હેઠણ આવતી આ ટ્રેન 46 કિલોમીટરની દૂરી 5 કલાકમાં નક્કી કરે છે.
 
આ ટ્રેન ઘણા વર્ષોથી આ રીતે દોડી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રેન સંપૂર્ણપણે ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસની સુવિધાઓથી સજ્જ છે. આ ટ્રેન વેલિંગ્ટન, કુન્નુર, કેટી, 
 
લવડેલ અને અરવાંકડુ સ્ટેશનો પરથી પસાર થાય છે. તે જ સમયે, આ 46 કિમીની મુસાફરી દરમિયાન, 100 થી વધુ પુલ અને ઘણી નાની-મોટી ટનલ પણ જોવા મળશે. 
 
મજેદાર વાત આ છે કે મેટ્ટૂપાલયમ અને કુન્નૂરના વચ્ચેનો રસ્તો સૌથી સુંદર છે. આ આટલુ સુંદર છે કે તેથી સંયુક્ત રાષ્ટ્રના યુનેસ્કોએ તેને 2005માં વર્લ્ડ હેરિટેહ સાઈટનો 
 
દરજ્જૂ આપ્યુ હતુ. આ ટ્રેનમાં યાત્રા કરનારા  લોકો આ જ સુંદર પ્રાકૃતિક સ્થળના આનંદ લેવા માટે તેમાં બેસે છે. 
 
એક રિપોર્ટ મુજબ નીલગિરી પર્વતીય રેલ્વેનુ નિર્માણ વર્ષ 1891માં શરૂ થયુ અને તેને 17 વર્ષમાં બનાવ્યા હતા. ર્યારેથી આ ટ્રેન મેટ્ટૂપાલયમથી ઉટી રેલ્વે સ્ટેશના વચ્ચે દરરોજ ચાલે છે. મેટ્ટૂપાલયમ સ્ટેશનથી સવારે  7.10 પર આ નિકળે છે અને દિવસમાં આશરે 12 વાગ્યે સુધી ઉટી પહોંચે છે. 
 
તે પછી બપોરે 2 વાગ્યે ઉટીથી અને સાંજે 5:30 વાગ્યે મેટ્ટુપલયમ સ્ટેશન પર પાછા આવે છે. આ ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ ટિકિટ માટે તમારે
 
545 રૂપિયા અને સેકન્ડ ક્લાસ ટિકિટ માટે 270 રૂપિયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરેન્દ્રનગરમાં સામુહિક આપઘાત, માતા-પિતા અને દીકરીએ કેનાલમાં ઝંપલાવ્યું