Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઓડીશામાં તૂફાનમાં જન્મી બાળકી, નામ રાખ્યું ફાની

ઓડીશામાં તૂફાનમાં જન્મી બાળકી, નામ રાખ્યું ફાની
, શુક્રવાર, 3 મે 2019 (17:00 IST)
ભુવનેશ્વર- ઓડિશામાં તૂફાની હવા અને પાણીના વચ્ચે બપોરે 11.03 વાગ્યે શુક્રવારે એક બાળકીનો જન્મ થયું. પરિજનએ આ બાળકીનો  નામ સાઈબ્લોમમા નામ પર ફાની રાખ્યું છે. 
 
જાણકારી પ્રમાણે 32 વર્ષીય એક મહિલાએ આજે રેલ્વે હોસ્પીટલમાં એક બાળકીને જન્મ આપ્યું છે. પરિજનએ બાળકીનો નામ  તૂફાનના નામ પર ફાની રાખી દીધું. બાળકીને જન્મ આપતી મહિલા રેલ્વે કર્મચારી છે અને કોચ વર્કશૉપ, મંચેશ્વરમાં હેલ્પરના રૂપમાં કામ કરે છે. એએનાઆઈના મુજબ મા અને બાળકી પૂરી રીતે સ્વસ્થ છે. 
 
ટ્વિટર પર લોકોએ બાળકીને શુભકામના આપી. યોગેશ ધામી નામના ટ્વિટર હેંડલથી લખ્યુ છે કે ભગવાન બાળકને લાંબી ઉમ્ર આપો. કોઈએ કહ્યું કે ફાની બહુ સારું નામ છે. ઘણા લોકોએ લખ્યું કે ભારતમાં સ્વાગત છે. કેવી પારસનાથએ રેલ્વે સ્ટેશનને આભાર આપતા લખ્યું કે બેબી ફાનીનો સ્વાગત છે. (ફોટા-ટ્વિટર) 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Air Inida લિમિટેડમાં એકાઉંટ એક્ઝિક્યુટિવ અને એકાઉંટ ક્લર્કના પદ પર ભરતી