Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અલવર સામૂહિક દુષ્કર્મ: જેટલો રોકાયું કર્યું દુષ્કર્મ 3 કલાક ચાલી દરિંદગી

અલવર સામૂહિક દુષ્કર્મ: જેટલો રોકાયું કર્યું દુષ્કર્મ 3 કલાક ચાલી દરિંદગી
, બુધવાર, 8 મે 2019 (14:43 IST)
રાજ્સ્થાનના અલવર જિલ્લામાં પતિને બંધક બનાવીને પત્નીથી સામૂહિક દુષ્કર્મ અને વીડિયો વાયરલ કરવાની બાબતને મુખ્યમંત્રી અશોક ગેહલોતએ કહ્યું કે દોષીઓને મૂકાશે નહી મીડિયાથી તેણે કહ્યું કે કેસને ગંભીરતાથી લેતા ડીજીપીએ પોતે તપાસ કરી નગરાણી કરવા અને દોષીઓની સામે સખ્ત કાર્યવાહીના નિર્દેશ આપ્યા છે. કેસમાં પ્રયાગપુરા નિવાસી 22 વર્ષીય ઈંદ્રરાજ ગુર્જરની ધરપકડ કરી લીધી છે. એક બીજા માણસ મુકેશ ગુર્જરને વીડિયો વાયરલ કરવાના કેસમાં પકડયું છે. 
તેનાથી પહેલા મંગળવાર સાંજે કેસમાં 5 પોલીસકર્મીની સામે કાર્યવાહી કરાઈ. આરોપ છે કે થાનાગાજી થાના પોલીસને 2 મેને કેસ દાખલ કર્યું પણ ચૂંટનીના કારન ઘટનાને દબાવી રાખ્યું. બેદરકારી કરવાના આરોપમાં થાનાગાજી થાનાના પ્રભારી સરદાર સિંહને નિલંબિત કર્યું છે. જ્યારે એએસઆઈ રૂપનારાયણ, સિપાહી રામ રતન, મહેશ કુમાર અને રાજેંદ્રને લાઈન હાજર કરી નાખ્યું છે. મંગળવારે મોડી રાત્રે જ પ્રદેશ સરકારના એસપી રાજીવ પચારને પણ હટાવી દીધું. પણ આવું કરવાના પાછળ વિભાગના પ્રશાસનિક કારણ જણાવ્યું. 
 
પીડિતાએ સંભળાવી દહશતની કહાણી 
પીડિતાએ ઘટના વિશે જણાવતા કહ્યું કે 26 એપ્રિલને બપોરે 3 વાગ્યે તે પતિની સાથે શૉપિંગ માટે બાઈક પર ગામ લાલવાડીથી તાલવૃક્ષ જઈ રહી હતી. થાનાગાજી અલવર બાઈપાસ રોડ પર દુહાર ચોગાન વાળા રસ્તાથી થોડી દૂરી પર 5 યુવકોએ તેમની બાઈકની આગળ તેમની 2 બાઈક લગાવીને રોકી લીધું. આરોપી યુવક 20 થી 25ની ઉમ્રના હતા. યુવક મહિલા અને તેમના પતિને બળજબરીથી રેતના મોટા ટીળાની તરફ લઈ ગયા. ત્યાં પતિથી મારપીટ કરી અને બંધક બનાવી લીધું. પછી પાંચ યુવકોએ મહિલાથી સામૂહિક દુષ્કર્મ કર્યું. 
 
પીડિતાએ જણાવ્યું કે આરોપી તેની સાથે 3 કલાક સુધી દરિંદગી કરતા રહ્યા. સાથે જ કુળ 11 વીડિયો લીક કરવાની ધમકી આપી. મીડિયા રિપોર્ટ મુજબ પીડિતાનો પતિ જયપુરમાં કામ કરે છે જ્યારે પત્ની તેમની પીયરમાં જ રહે છે. 
 
પીડિત મહિલાના દેવરએ જણાવ્યું કે પાંચા આરોપીઓએ દંપતિને રેતના ટીળાના પાછળ લઈ જઈને તેમના કપડા ઉતરાવ્યા અને વીડિયો બનાવ્યા. મારા ભાઈને ડંદાથી પીટ્યું, જ્યારે ભાભીએ તેમને બચાવવાના પ્રયાસ કર્યા તો તેને પણ માર્યું. પતિને બચાવવા માટે તે દરિંદગી સહતી રહી. પાંચે આરોપીઓ એક એક કરીને તેમની સાથે દુષ્કર્મ કર્યું. તે લોકોને બે હજાર રૂપિયા પણ લૂટી લીધા. 
 
ઘટના પછીથી જ ભાઈ-ભાભી સદમામાં હતા અને પરિવારને 3 દિવસ પછી જાણકારી આપી. આરોપીઓમાંથી એકે ફોન કરીને ફિરોતી માંગી અન વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. ફરી સોમવારે આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી નાખ્યું. 
 
આરોપી એક બીજાને નામથી પોકારી રહ્યા હતા. 
પીડિતાએ તેમની લિખિત શિકાયતમાં જણાવ્યું કે યુવક એક બીજાને નામથી પોકારી રહ્યા હતા. જેમાં છોટે લાલ ઉર્ફ સચિન, જીતૂ અને અશોક હતા. બીજા યુવકોના નામની જાણકારી નથી. પતિએ જણાવ્યું કે તેમાં આરોપી છોટેલાલ ગુર્જર કરાણા થાના બાનસુર અને અશોક ગુર્જર બાનસુરના રહેવાસી છે. અને તેને વાર વાર ફોન કરીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવા માટે ફોન કર્યા. તેને 30 એપ્રિલને 10 હજાર રૂપિયા પણ વસૂલ્યા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દરેક રાત પ્યારથી લિપટતો હતો આ સાંપ, ઈરાદા ખબર પડ્યા તો ઉડી ગયા છોકરીના હોંશ