Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ત્રિપુરા લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

ત્રિપુરા લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live

Tripura (2/2)

Party Lead/Won Change
img BJP 2 --
img Congress 0 --
img Others 0 --
 
 
વર્તમાનમાં ત્રિપુરાની બન્ને જ સીટ પર માકપાનો કબ્જો છે. ત્રિપુરા પશ્ચિમથી શંકર પ્રસાદ દત્તા અને ત્રિપુરા પૂર્વથી જિતેન્દ્ર ચૌધરી વર્તમાનમાં સાંસદ છે. રાહ્યમાં આ સમયે બિપ્લવ દેવના નેતૃત્વ વાળા ભાજઓઆની સરકાર છે. માકપાએ તેમના વર્તમાન સાંસદ પર જ દાવ લગાવ્યું છે. જ્યારે ભાજપાએ ત્રિપુરા પશ્ચિમથી  રેબતી ત્રિપુરા, ત્રિપુરા પૂર્વથી પ્રતિમા બૌતિકને ઉમેદવાર બનાવ્યું છે. કાંગ્રેસએ પણ ક્ર્મશ: પ્રજ્ઞા દેબ બર્મન અને સૂબલ ભૌતિકને મેદાનમાં ઉતાર્યા છે.
Constituency Bhartiya Janata Party Congress Others Status
Tripura East(ST) Pratima Bhaumik Ms Pragya Deb Burman - BJP Wins
Tripura West Rebati Tripura Subal Bhowmick - BJP Wins
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2019 પરિણામ Live