મુખ્ય પ્રતિદ્વંદી - શારદાબહેન પટેલ (ભાજપ) એ. જે. પટેલ (કોંગ્રેસ)
દૂધસાગર ડેરીનો મહેસાણાના લાખો પશુપાલકો ઉપર પ્રભાવ. ભાજપે મહેસાણા (નંબર 4) પર શારદાબહેન પટેલને ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમના પતિ અનિલ પટેલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. ગત વર્ષે તેમનું નિધન થયું હતું.
કૉંગ્રેસે એ. જે. પટેલને ઉમેદવાર બનાવ્યા છે. મહેસાણાનું વીસનગર પાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર મનાતું. 1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણા પણ સમાવિષ્ટ હતી. દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલક આ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
ઊંઝાની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ધારાસભ્ય આશાબહેન પટેલ આ વખતે પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી મેદાનમાં ઊતર્યાં છે.
ઊંઝા, વીસનગર, બેચરાજી, કડી (SC), મહેસાણા, વીજાપુર અને માણસા વિધાનસભા બેઠકો આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે.
ઊંઝાની બેઠક ઉપર 113995 પુરુષ, 105578 મહિલા તથા અન્ય ત્રણ સહિત કુલ 219576 મતદાતા છે.
853200 પુરુષ, 794234 મહિલા, 36 અન્ય સહિત આ બેઠક ઉપર કુલ 1647470 મતદાતા છે.
ગુજરાતમાં લોકસભાની કુલ 26 સીટ છે. મુખ્ય મુકાબલો ભાજપા અને કોંગ્રેસ વચ્ચે છે. બંને પાર્ટીઓ બધી 26 સીટ પર ચૂંટણી લડી રહી છે. અમિત શાહ જેવા દિગ્ગજ આ વખતે ગુજરાતમાં પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે. 2014માં બીજેપીએ બધી 26 સીટો પર વિજય મેળવ્યો હતો.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Ahmedabad East |
H.S. Patel |
Geetaben Patel |
- |
BJP wins |
Ahmedabad West |
Dr. Kirit Bhai Solanki |
Raju Parmar |
- |
BJP wins |
Amreli |
Naran Bhai Kchhadia |
Paresh Dhanani |
- |
BJP wins |
Anand |
Miteshbhai Patel (Bakabhai) |
Bharatsinh M. Solanki |
- |
BJP wins |
Banaskantha |
Parbat Bhai Patel |
Parthibhai Bhatol |
- |
BJP wins |
Bardoli |
Parbhu Bhai Vasava |
Tushar Chaudhary |
- |
BJP wins |
Bharuch |
Mansukh Bhai Vasava |
Sherkhan Abdul Shakur Pathan |
- |
BJP wins |
Bhavnagar |
Dr. Mrs. Bharati Ben Shiyal |
Manhar Patel |
- |
BJP wins |
Chhota Udaipur |
Mrs. Geetaben Rathva |
Ranjit Mohansinh Rathwa |
- |
BJP Wins |
Dahod |
Jashvant Sinh Bhabhor |
Babubhai Kataria |
- |
BJP Wins |
Gandhinagar |
Amit Shah |
Dr C.J. Chavda |
- |
Amit Shah ( BJP) wins |
Jamnagar |
Mrs. Punamben Madam |
Murubhai Kandoriya |
- |
BJP wins |
Junagadh |
Rajeshbhai Chudasma |
Punjabhai Vansh |
- |
BJP wins |
Kachchh(SC) |
Vinod Bhai Chavda |
Naresh N. Maheshwari |
- |
BJP wins |
Kheda |
Devusinh Chauhan |
Bimal Shah |
- |
BJP Wins |
Mehsana |
Mrs. Sharda Ben Patel |
A J Patel |
- |
BJP Wins |
Navsari |
C.R. Patil |
Dharmesh Bhimbhai Patel |
- |
BJP Wins |
Panchmahal |
Ratan Singh |
VK Khant |
- |
BJP Wins |
Patan |
Bharatsinh Dabhi Thakor |
Punjbhai Vansh |
- |
BJP wins |
Porbandar |
Ramesh Dhaduk |
Lalit Vasoya |
- |
BJP wins |
Rajkot |
Mohan Bhai Kundariya |
Lalit Kagathapa |
- |
BJP wins |
Sabarkantha |
Dipsinh Radhod |
Rajendra Thakor |
- |
BJP wins |
Surat |
Darshana Jardosh |
Ashok Adhevada |
- |
BJP Wins |
Surendranagar |
Dr. Mahendra Bhai Munjpara |
Somabhai Patel |
- |
BJP Wins |
Vadodara |
Mrs. Ranjan Ben Bhatt |
Prashant Patel |
- |
BJP wins |
Valsad(ST) |
Dr. K.C. Patel |
Jitu Chaudhary |
- |
BJP wins |