દિલ્હીની 7 લોકસભા સીટો પર ત્રિકોણીય મુકાબલો છે. અગાઉની ચૂંટણીમાં ભાજપા બધી 7 સીટો જીતવામાં
સફળ રહી હતી. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપાના મનોજ તિવારી, ડો. હર્ષવર્ધન, ક્રિકેટર ગૌતમ
ગંભીર, હંસરાજ હંસ, મીનાક્ષી લેખી મેદાનમાં છે. બીજી બાજુ કોંગ્રેસના વડીલ નેતા શીલા દીક્ષિત, અજય
માકન, અરવિન્દ્રસિંહ લવલી જેવા દિગ્ગજોને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢા, દિલીપ પાંડે અને
આતિશી પર દાવ લગાવ્યો છે.
Constituency |
Aam admi Party |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Chandni Chowk |
Pankaj Gupta |
Dr. Harshvardhan |
J P Agarwal |
- |
BJP wins |
East Delhi |
Atishi |
Gautam Gambhir |
Arvinder Singh Lovely |
- |
BJP wins |
New Delhi |
Brijesh Goyal |
Smt. Minakshi Lekhi |
Ajay Maken |
- |
BJP wins |
North East Delhi |
Dilip Pandey |
Manoj Tiwari |
Smt. Sheila Dikshit |
- |
BJP wins |
North West Delhi(SC) |
Guggan Singh |
Hansraj Hans |
Rajesh Lilothia |
- |
BJP wins |
South Delhi |
Raghav Chadha |
Ramesh Bidhuri |
- |
- |
BJP wins |
West Delhi |
Balbir Singh Jakhar |
Pravesh Verma |
Mahabal Mishra |
- |
BJP wins |