અસમમાં લોકસભાની 14 સીટો છે. અગાઉની ચૂંટણીમાં 7 સીટો પર ભાજપા, ત્રણ સીટો પર કોંગ્રેસ અને ત્રણ પર એઆઈયૂડીએફ અને એક પર વિપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતી હતી. આ વખતે પણ અહી મુખ્ય મુકાબલો કોંગ્રેસ અને ભાજપા વચ્ચે જ છે. બદરુદ્દીન અજમલની પાર્ટી એઆઈયૂડીફ પણ જોરદાર ટક્કર આપી રહી છે. હાલ રાજ્યમાં ભાજપાની સરકાર છે. ભાજપાએ ચૂંટણી માટે અસમ ગણ પરિષદ પરથી ગઠબંધન કર્યુ છે.
Constituency |
Bhartiya Janata Party |
Congress |
Others |
Status |
Autonomous District(ST) |
Harensingh Bey |
Biren Singh Engti |
- |
BJP wins |
Barpeta |
- |
- |
- |
Congress wins |
Dhubri |
- |
- |
- |
Badruddin Ajmal (AIUDF) wins |
Dibrugarh |
Rameswar Teli |
Paban Singh Ghatowar |
- |
BJP wins |
Gauhati |
Smt. Queen Ojha |
- |
- |
BJP wins |
Jorhat |
Tapan Gogai |
Sushanta Borgohain |
- |
BJP wins |
Kaliabor |
- |
Gaurav Gogoi |
- |
Congress wins |
Karimganj(SC) |
Kripanath Malla |
Swarup Das |
- |
BJP wins |
Kokrajhar(ST) |
- |
- |
- |
Naba Kumar Sarania (Independent) wins |
Lakhimpur |
Pradan Baruah |
Anil Borgohain |
- |
BJP wins |
Mangaldoi |
Dilip Saikia |
Bhubaneswar Kalita |
- |
BJP wins |
Nawgong |
Rupak Sharma |
Pradyut BordoloI |
- |
Congress wins |
Silchar |
Dr Rajdeep Roy Bengali |
Sushmita Dev |
- |
BJP wins |
Tezpur |
Pallab Lochan Das |
Mgvk Bhanu |
- |
BJP wins |