Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બે રાજ્યોમાં મતગણતરીની તારીખમાં ફેરફાર

બે રાજ્યોમાં મતગણતરીની તારીખમાં ફેરફાર
, રવિવાર, 17 માર્ચ 2024 (16:50 IST)
આ દિવસોમાં દેશમાં ચૂંટણીનો પવન ફૂંકાઈ રહ્યો છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન એક મોટી માહિતી સામે આવી છે. અરુણાચલ અને સિક્કિમ વિધાનસભાની મત ગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે અહીં 2 જૂને મતગણતરી થશે. આ અંગે ચૂંટણી પંચે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે.

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને આવશે, ચૂંટણી પંચે તારીખમાં કર્યુ ફેરફાર. વાસ્તવમાં બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે.



 
 અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને આવશે . વાસ્તવમાં બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, કોઈપણ સંજોગોમાં 2 જૂન સુધીમાં મતગણતરી પૂર્ણ થવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફ્રી વીજળી યોજના માટે કરો રજીસ્ટેશન