Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

લોકસભા ચૂંટણી પરિણામ 2019 અને જ્યોતિષ: ક્યાં લઈ જશે અમિત શાહના સિતારાની બુલંદી

amit shah loksabha election results 2019
, બુધવાર, 22 મે 2019 (17:36 IST)
ભાજપાના ચાણ્ક્ય કહેવાત અમિત શાહ લોકસભા ચૂંટણી 2019 માટે ગાંધીનગર સીટથી ભાગ્ય અજમાવવા ઉતરી રહ્યા છે. આ સીટ પર તેનાથી પહેલા લાલકૃષ્ણ  આડવાણી, અટલ બિહારી વાજપેયી જેવા મહાન કાંગ્રેસ નેતાઓને પછાડીને સંસદ પહૉંચી ગયા છે. અમિત શાહ માટે આ સીટ પૂર્ણ રૂપથી હાથમાં છે. તેમની હારની 
 
કોઈ શકયતા નજર નહી આવી રહી છે. આ વર્ષ શનિ કેતુની યુતિ, રાહુ-કેતુનો રાશિ પરિવર્તન અમિત શાહની કુંડળી પર અસર નાખી રહ્યા છે. જોઈએ છે લોકસભા ચૂંટણી 2019 માટે શું કહે છે તેમની કુંડળી 
 
કન્યા લગ્નની કુંડળીમાં અત્યારે મિથુન રાશિથી ગુજરી રહ્યા રાહુ જન્મના રાહુના ઉપરથી ગુજરી રહ્યા છે. જન્મનો રાહુ પણ દસમા સ્થાનમાં છે. તેમજ ગોચરનો શનિ તેમની ત્રીજી દ્ર્ષ્ટિથી છટમા ભાવમાં બેસેલા શનિને જોઈ રહ્યા છે. ગોચર એટલે કે આ સમયે વૃશ્ચિક રાશિનો ગુરૂ તેમની સાતમી દ્ર્ષ્ટિથી જન્મથી ગુરૂને જોઈ રહ્યા છે. અત્યારે અમિત શાહ સૂર્યની અંતર્દશાથી ગુજરી રહ્યા છે.
 
ગ્રહો- ગોચર ગ્રહની સ્થિતિઓનો આકલન કરવા પર સ્પષ્ટ છે કે અમિત શાહ માટે ચૂંટણી જીતવું વધારે મુશ્કેલ નહી થશે. તે ન માત્ર સીટ અણ પાર્ટી માટે બીજી જગ્યાની સીટ પર લઈ જવામાં સફળ થશે. લોકો તેનાથી પ્રભાવિત થશે. વોટિંગના દિવસે ચંદ્રમાની સ્થિતિએ પણ વોટર્સ અમિત શાહના પક્ષમાં મતદાન કરવા માટે વાતાવરણ બનાવ્યું છે. 
 
અમિત શાહને આ વખતે ગ્રહોના સપોર્ટ મળશે. તે ગાંધીનગરની સીટને સરળતાથી કાઢી લેશે. તેમજ જ્યાં જ્યાં તેને પાર્ટી માટે ચૂંટણી પ્રચાર કર્યું છે તે સીટ પર પણ બીજેપીને ફાયદો થશે. અસલમાં અમિત શાહના સિતારા આટલા બુલંદ છે કે તે ડૂબતી નૈયાને કાઢી લે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલે જાહેર કર્યો 2019ની ચૂંટણીમાં દેશમાં યુપીએની સરકાર બનશે.