Publish Date: Sat, 06 Jan 2018 (17:32 IST)
Updated Date: Sat, 06 Jan 2018 (17:35 IST)
એક સમયની વાત છે કે કબૂતરોનુ એક ઝુંડ આકાશમાં ભોજનની શોધમાં ઉડી રહ્યુ હતુ. ભૂલથી આ ઝુંડ શિકાર શોધતા શોધતા એક એવા પ્રદેશમાંથી પસાર થયુ જ્યા દુકાળ પડ્યો હતો. કબૂતરોનો સરદાર ચિંતિત થઈ ગયો. કબૂતરો થાકી રહ્યા હતા. હવે જુઓ વીડિયો