Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટોરી- અમે જીવનમાં કરી શકીએ છે , એવું કર્મ જેના પુણ્ય ક્યારે પણ ખત્મ નહી થતું.

fruit
ઓફીસ થી નિકળીને શર્માજીએ સ્કૂટર સ્ટાર્ટ કર્યું જ હતું કે એને યાદ આવ્યું કે પત્નીએ કહ્યું હતુ કે  " 1 દર્જન કેળા લેતા આવજો. ત્યારે એને એક સાઈડ પણ મોટા અને તાજા કેળા વેચતી એક બીમાર  ડોસી જોવાઈ. 
 
આમતો શર્માજી હમેશા કેળા રામસ્વરૂપ કેળા ભંડાર થી જ લેતા હતા  , પણ આને એને લાગ્યું કે એ ડોસીથી જ કેળા લઈ લેવાય? 
એને ડોસીમાં થી પૂછ્યા " કેળા કેવા આપ્યા " 
 
ડોસીમા બોલી "બાબૂજી વીસ રૂપિયા દર્જન " 
 
શર્મા જી બોલ્યા "માઈ 15 રૂપિયા આપીશ"  
 
ડોસી કહેવા લાગી અઠાર રૂપિયા આપી દેશો બે પૈસા હું પણ કમાવી લઈશ" 
 
શર્માજી "15 રૂપિયા  લેવું હોય તો બોલ"
 
"ઉદાસ ચેહરાથી ડોસીએ ના પાડી દી". 

 
શર્માજી પણ કઈક કહ્યા વગર ચાલ્યા ગયા  અને રામસ્વરૂપ ફ્રૂડ ભંડાર પર આવીને કેળાના ભાવ પૂછ્યા રો એ બોલ્યા "
"24 રૂપિયા દર્જન છે , બાબૂજી કેટ્લા આપું "
 
શર્મા જી બોલ્યા 5 વર્ષથી ફળ તમારા થી જ લઈ રહ્યા છું ઠીક બોલોના .. 
 
તો એન સામે લાગેલું બોર્ડ તરફ ઈશારો કરી દીધું 
બોર્ડ પર લખ્યું હતું મોલ ભાવ કરતા માફ કરો. 
 
શર્માજીને  એનું આ વ્યવહાર ખરાબ લાગ્યું. એણે કઈક વિચારીને સ્કૂટરને પરત ઓફિસ તરફ મોડી લીધું. 
 
વિચારતા-વિચારતા એ ડોસી પાસે પહોંચ્યા. ડોસી એને ઓળખી ગઈ અને બોલી " બાબૂજી કેળા આપી દૂ " પણ ભાવ 18 રૂપિયા થી ઓછા નહી લઈશ . 
 
શર્માજી મુસ્કુરાવીને કહ્યું " માઈ એક નહી બે દર્જન આપો અને ભાવની ચિંતા ન કરો " . 
 
ડોસી ખુશ થઈ " કેળા આપતા બોલી " બાબૂજી મારી પાસે કોથળી નથી." 

 
" પછી બોલી એક સમય આવું હતું જ્યારે મારું પતિ હતું તો અમારી પણ નાની દુકાન હતી" . ફળ , શાકભાજી બધું વેહ્ક્તા હતા. " પણ પતિની બીમારીમાં દુકાન ચાલી ગઈ અને પતિ પણ ન રહ્યું. હવે તો ખાવાનું પણ નસીબ થી મળે છે " કોઈ બાળક પણ જેનાથી કોઈ આશા કરાય . આટ્લું કહેતા-કહેતા એની આંખોમાં આંસૂ આવી ગયા. 
 
શર્માજી 50 રૂપિયા આપ્યા તો ડોસી બોલી મારી પાસે ખુલ્લા નથી. 
 
શર્માજી બોલ્યા "માઈ " ચિંતા ન કર આ રાખી લો  હવે હું તમારા થી જ ફળ ખરીદીશ અને કાલે હું તમને 500 રૂપિયા આપીશ. ધીમે-ધીમે આપી દેશો. અને અને અત્યારે મંડીથી બીજા ફળ પણ લેતા આવશો. 
 
ડોસી કઈક કહેતી એ પહેલા શર્માજી ત્યાંથી ઘર તરફ નિકળી ગયા. એને પત્નીથી કહ્યું , " અમે ન જાણે કેમ મુશ્કેલથે એ ગુજાઅર કરતા લોકોથી જ ભાવ કેમ કરીએ છે. અને મોટી દુકાનોમાં મુહ માંગા પૈસા આપી દે છે. ગુણવત્તાના સ્થાન પર અમે ચકાચુંધને વધારે ધ્યાન આપીએ  છે. 
 
 

 
બીજા દિવસે શર્માજી ડોસીને 500 રૂપિયા આપ્યા અને કહ્યું "માઈ પરત કરવાની ચિતા ન કરશો જે ફળ ખરીદીશ એમાં કીમત ચુકાઈ જશે. 
 
જ્યારે શર્માજીએ ઑફિસમાં બનાવ સંભળાવ્યું બધાએ ડોસી પાસેથી ફળ ખરીદવું શરૂ કરી દીધા. ત્રણ મહીના પ અછી ઑફિસના લોકો સ્ટાફ ક્લબની  તરફથી ડોસીને એક હાથ ઠેલા ભેંટ રૂપ્માં આપ્યું.  ડોસી હવે ખૂબ ખુશ છે . યોગ્ય રીતે ખાવાથી એનું સ્વાસ્થય પણ સારું છે . દરેક દિવસ શર્માજીને અને ઑફિસના જીજા લોકોને દુઆઓ આપતી નહી થાકતી. 
 
શર્માજી મનમાં પણ બદલી સોચ અને એક અસહાયની મદ કરવાની સંતુષ્ટિ ના ભાવ રહે છે. જીવનમાં કોઈ બેસહારાની મદદ કરીને જુઓ તમારી આખી જીવનમાં કરેલ કાર્યોથી વધારે સંતોષ મળશે. એને પુણ્ય પણ કહે છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati