Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેબ દુનિયા પર વાંચો અમરચિત્રકથા

વેબ દુનિયા પર વાંચો અમરચિત્રકથા
W.D
વેબદુનિયાના સમસ્ત પાઠકોને માટે એક આકર્ષક ખુશખબર. વેબદુનિયા લાવ્યુ છે ખાસ આપની માટે ભારતની સૌથી લોકપ્રિય બાલ-પત્રિકા અમરચિત્રકથાના ખાસ સંસ્કરણ ઓનલાઈન ગુજરાતીમાં.

વેબદુનિયાની આ વિશેષ ઓનલાઈન કોમિકમાં રજૂઆતમા તમે જોશો દેશના પૌરાણિક ચરિત્રોૢ વ્યક્તિત્વ અને પંચતંત્ર-હિતોપ્રદેશની ચટપટી મનોરંજક બાલ કથાઓ. વેબદુનિયામાં તમે દરેક અઠવાડિયે એક નવી કથા મેળવી શકશો. દરેક અઠવાડિયે કથા આગળ વધશે.

આ ગરમીના વેકેશનમાં તમે એકવાર ફરી જાણી શકશો ભારતીય સંસ્કૃતિની અમર ચિત્રકથાઓ... ખૂબસૂરત ચિત્રાંકનોના માધ્યમથી... સૌપ્રથમ રજૂ છે....

મહાભારતના વિશિષ્ટ પાત્રો ૝પાંડવ કુમાર૝ ના શરૂઆતના અંશ..

Share this Story:

Follow Webdunia gujarati