Article Kids Poetry %e0%aa%98%e0%aa%b0%e0%aa%a4%e0%ab%80 108042400020_1.htm

Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરતી

ઘરતી
ઘરતી પાસેથી કાંઈ શીખો
રહો તમે હંમેશા ખુશ

બધુ સહીને પણ ચૂપ છે
તેના આપણી પર ઉપકાર બહુ છે

ઠંડી, વરસાદ, ગરમી સહે છે
છતાં હંમેશા અડગ રહે છે

કેટલી વિપદાઓ આવતી
છતાં ઘરતીમાતા ચૂપ રહેતી

આપતી અમને પાણીને પાક
ઘરતી જો ડગમગે તો
જીવન આપણું થઈ જાય ખાખ

- કલ્યાણી દેશમુખ

Share this Story:

Follow Webdunia gujarati