આ ભણતર કોણે બનાવ્યુ
કોણે શોધ્યુ, કયાંથી આવ્યુ
પપ્પા કહે છે ભણો કેમેસ્ટ્રી
યાદ કરો બધા ઈકવેશન
મમ્મી કહે છે ભણો અંગ્રેજી
રટો ફટાફટ સ્પેલિંગ્સ
ભાઈ કહે છે ભણો ગણિત
કરો કેલક્યુલેશન
આવી રહી છે એક્ઝામીનેશન
અમને વધવા માંડ્યુ છે ટેંશન
પૂરી થાય જલ્દી પરીક્ષાની ઘડી
અને કરીએ અમે સેલિબ્રેશન.