Select Your Language
જો એક કવિતા
જો એક કવિતા હુ લખુ તો તો તેને ગાઈ લેજો તમેજો એક લાડુ હુ લાઉ તોએને ખાઈ લેજો તમેજો એક બિલ્લી હુ પાળૂ તોતેને ન ડરાવશો તમેજો ક્યાંક વાંદરો બેઠો હોય તોએને ન ચિડવતા તમે જો ક્યાંક કોયલ ગાતી હોય તો સાંભળજો એના ગીત તમેજો સાથે તમારી કોઈ રમતુ હોય તો તેના સાથી બની જજો તમે.