Publish Date: Sun, 03 Jun 2007 (10:14 IST)
Updated Date: Sun, 06 May 2007 (16:59 IST)
પપ્પાએ મગન ને પૂછ્યુ કે - "કેમ બેટા, આજકાલ સ્કુલમાં શુ ચાલે છે ?"
મગન બોલ્યો - "ના પપ્પા એવુ નહિ પુછવાનુ."
પપ્પા બોલ્યા - "કેમ ?"
મગન બોલ્યો - "હુ તમને પુછુ છુ કે આજકાલ ઑફિસમા શુ ચાલે છે ?"