Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રેસ

રેસ
કાળુના હાથમાં ટ્રોફી જોઈને ભોલું બોલ્યો - અરે આ ટ્રોફી તમને ક્યાંથી મળી ?
કાળુએ જવાબ આપ્યો - આ મને દોડમાં ફર્સ્ટ આવવા માટે મળી છે.
ભોલુએ આશ્ચર્ય સાથે કહ્યું - પણ દોડમાં પહેલાં અને બીજા નંબરે કોણ આવ્યું ?

બીજા સ્થાન પર પોલીસ અને ત્રીજા સ્થાન પર દુકાનદાર, જેની દુકાનમાંથી હું આ ટ્રોફી ઉઠાવીને ભાગતો હતો.
કાળુ ગર્વથી બોલ્યો.

Share this Story:

Follow Webdunia gujarati