સોનૂ - ડોક્ટર સાહેબ, મગજનું ઓપરેશન કરવું હોય તો કેટલા રૂપિયા લાગશે ? ડોક્ટર- કેમ બેટા તુ આ બધુ કેમ પૂછી રહ્યો છે ? સોનૂ - જી, મારા પિતાજી હંમેશા કહે છે કે મારા મગજમાં ભૂંસૂ ભરેલુ છે, તેથી વિચારી રહ્યો છું કે એકવાર ઓપરેશન કરાવીને આ ભૂંસૂ કઢાવી જ નાખુ.